Earthquake: અર્જેટીના અને ચિલીમાં મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટેલ સ્કેલ પર 6.5 ની તીવ્રતા
Earthquake News USGS: માં જણાવ્યા અનુસાર મોડી રાત્રે અર્જેંટીનામાં સૈન એટોનિયામાં ડી લોસ કોબર્સના 84 કિમી નોર્થ નોર્વેસ્ટમાં 6.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો .
Earthquake બે જિવ,છી સતત આવી રહેલા ભૂંકપથી લોકોમાં ડરનો મહાલો છે. મંગળવાર રાત્રે ભારત, પાકિસ્તાન, અફગાનિસ્તાન સહિત દુનિયાના ઘણા દેશોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તો બુધવારે મોડી રાત્રે અર્જેટીનામા ધરતી ધ્રુજી હતી. બુધવારે રાત્રે આર્જેંટિના અને ચિલીમાં ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા.

યૂએસ જિયોલોજિકલ સર્વેએ ભૂકંપની પુષ્ટી કરતા જમાવ્યુ હતુ કે, અર્જેંટીનાના સૈન એંટોનિયા ડી લોસ કોબરેસના નોર્થ-નોર્થવેસ્ટમાં 84 કિમીની દુરી પર ભૂકંપ આવ્યો હતો. જે રિક્ટલ સ્કેલ પર તીવ્રતા 6.5ની માપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
