ધરતી પર આ જગ્યાએ છુપાઈને રહે છે એલિયન, વૈજ્ઞાનિકોનો ચૌકાવનારો દાવો
ધરતી પર એલિયનની હાજરીને લઈને હજારો દાવા કરાયા છે. સદીઓથી આ મુદ્દે ચર્ચાઓ ચાલે છે ત્યારે હવ વૈજ્ઞાનિકોના એક દાવાએ લોકોને ચેતવ્યા છે.
એલિયન્સના અસ્તિત્વને લઈને કહેવાય છે કે તે આપણી પર નજર રાખી રહ્યા છે. જો કે આટલા દાવા બાદ પણ તેની હાજરીને લઈને કોઈ પુરાવા મળ્યા નથી.

નાસા ઘણા વર્ષોથી એલિયન્સ વિશે જાણવામાં વ્યસ્ત છે. ઘણા નિષ્ણાતોએ અમેરિકા પર એલિયન્સ સંબંધિત માહિતી છુપાવવાનો આરોપ પણ લગાવ્યો છે. ઘણા લોકો માને છે કે અમેરિકા અને નાસા એલિયન્સ સાથે જોડાયેલી ઘણી બાબતો જાણે છે, જેને તે લોકોથી છુપાવી રહ્યા છે.
હાલમાં જ નાસાના એક પૂર્વ વૈજ્ઞાનિકે એવો ખુલાસો કર્યો છે અને તેને બધાને ચોંકાવ્યા છે. આ વૈજ્ઞાનિકનું કહેવું છે કે એલિયન્સ અન્ય કોઈ ગ્રહ પર નહીં પરંતુ માત્ર પૃથ્વી પર જ રહે છે.
નાસાના ભૂતપૂર્વ સંશોધક કેવિન નુથે એલિયન્સ વિશે કેટલાક રહસ્યો લોકો સામે ખોલ્યા છે. કેવિનના મતે એલિયન્સે પૃથ્વી પર પોતાનું ઘર બનાવ્યુ છે અને એલિયન્સ સમુદ્રના તળિયે રહે છે.
માનવી માટે પાણીની અંદરની દુનિયા સુધી પહોંચવું મુશ્કેલ છે. એલિયન્સ ખૂબ જ ચતુરાઈથી તેમના યુએફઓ સાથે સમુદ્રના તળિયે જાય છે અને ત્યાં તેમનું ઘર બનાવે છે.
કેવિને 2001 થી 2005 સુધી નાસાના એમ્સ રિસર્ચ સેન્ટરમાં કામ કર્યું હતું. કેવિનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી જેટલી વખત યુએફઓ જોવા મળ્યા તેટલી વખત તે વિસ્તાર સમુદ્રની નજીક જોવા મળ્યો છે.
તેમના મતે, પૃથ્વીનો મોટાભાગનો ભાગ પાણીથી ઢંકાયેલો હોવાથી એલિયન્સ માટે સૌથી સલામત સ્થળ સમુદ્રની ઊંડાઈ છે. કેવિનના મતે પૃથ્વીનું વાતાવરણ એલિયન્સ માટે રહેવા યોગ્ય નથી. પરંતુ સમુદ્રની નીચેની દુનિયા તેમને ટકી રહેવામાં મદદ કરે છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
