For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Debt Seiling: અમેકિતા તેતી સેનેટે ડેટ સીલિંગને સમાપ્ત કરવા પર લગાવી મોહર

|
Google Oneindia Gujarati News

US Debt Seiling: જેવી રીતે અમેરિકા આર્થિક કર્જના સંકટમાથી પસાર થઇ ર્યુ છે. તેની વચ્ચે ડેટ સીલિગના બિલ સિેનેટે પાસ કરિ દિધુ છે. 31.4 ટ્રિલિયન ડોલર્સ લેણાની સિલિગને યુએસ હાઉશ ઓફ રિપ્રેજેટેશન એટલે કે સિનેટે બહુમતિથી પાસ કરી દિધુ છે.

AMERICA

ડેમોક્રેટ અને રિપબ્લિકન બંનેએ અમેરિકાના આર્થિક સંકટથી બચાવા માટે આ બિલને મંજુરી આપી દિધી છે. ઉલ્લેખનયી છે કે, કોગ્રેસે પહોલા જ આ બિલને પાસ કરી દિધુ હતુ. ત્યાર બાદ તેને સિનેટમા પાસ કરવા માટે મોકલવામાં આવ્યુ હતુ.

જણાવી દઇએ કે, અમેરિકા પાસે 1 જુન સુધી જ પૈસા જ ખર્ચ કરવા માટે બચ્યા હતા. એટલા માટે જ પોતાની ડેટ સિલિગને પાસ ના કરવામાં આવેત તો અમેરિકા પર નાદારી નોધાવાનો ખતરો હતો. આ ખતરાને જોતા જો બાઇડને કવાડની બેઠક રદ્દ કરી વિદેશ પ્રવાસ રદ્દ કરીને પરત ફરી ગયા હતા.

જો બાઇડને વિરોધ પક્ષને અપિલ કરી હતી કે, જલ્દી આ બિલને પાસ કરવામાં આવે જો કે વિરોધ પક્ષનું માનવુ છે કે, સરકારે પોતાના ખર્ચમાં કાપ મુકવો જોઇએ. જો કે અંતમાં વિરોધ પક્ષે પણ તેને મંજુરી આપી દિધી હતી.

English summary
America has ended the US debt settlement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X