અમેરિકાએ પાકિસ્તાન તરફ મદદનો હાથ લંબાવ્યો, 100 મિલિયન યૂએસ ડોલરની કરી જાહેરાત
અમેરિકાએ પાકિસ્તનામાં આવેલા પુરને લઇેન 100 મિલિયને ડોલરની મદદ કરી છે. આ મદદથી પાકિસ્તનમાં ખાદ્ય સુરક્ષા તેમજ સ્ફાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવશે.
અમેરિકાએ પર પીડિત પાકિસ્તાનના 100 મીલિયન યૂએસ ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી છે. ગયા વર્ષે આવેલા પુરામાં પાકિસ્તાનમાં ભારે નુક્સાન થયુ હતુ. પુર પીડિત લોકોની મદદ માટે અમેરિકાએ પાકિસ્તાન સામે હાથ લબાવ્યો છે. આ પહેલા અમેરિકાના 100 મિલિયન યૂએસ ડોલરની મદદ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને પ્રવક્તા નેડ પ્રાઇસની જાહેરાત કહ્યુ છે કે, નવી આર્થિક મદદનો ઉપોયગ પુર પીડિત લોકોની મદદ માટે બિમાર લોકોની મદદ માટે કરવો પડશે. આ ફંડિંગમાં સર્વિલાંસ, આર્થિક વિકાસ, સ્વચ્છ ઉર્જા, ક્લાઇમેન્ટ સ્માર્ટ કૃષિ, ખાદ્ય સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રકચ્રના વિકાસમાં ઉપયોગ કરવમાં આવશે. આ સિવાય શરણાર્થિયોની મદદ માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે.

નેડ પ્રાઇસે કહ્યુ છે કે, મને એ જણાવતા આનંદ થયો છે કે, આજે અમેરિકાએ 100 મિલિયન ડોલરથી વધારેની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ કુલ આર્થિક મદદ 200 મલિયન ડોલરની થઇ જશે. અમરેકિાની સરકાર પાકિસ્તાન સાથે અંદાજે નજીકથી કામ કરી રહ્યા છે. જેથી કરીને તે પીડિત લોકોની મદદ કરી શકે તેમને ખાદ્ય સુરક્ષા મળી શકે. નેડ પ્રાઇસે કહ્યુ કે, પુરથી બહાર આવવા માટે પાકિસ્તાનની મદદ કરતા રહશે જેથી પાકિસ્તાનને વધારે સારુ બનાવી શકાય
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
