Manipur Violence: અમેરિકાએ આપ્યુ મણીપુરમાં ભારતની મદદની ઓફર, કહ્યુ હાલાતથી ચિંતિત

મે મહિનાથી મણીપુરમાં હિંસા ચાલી રહી છે. ત્યાં કેન્દ્રીય સરકારે સેના અને અર્ધસૈનિક બળોને પણ ઉતારવામાં આવ્યા છે. પરંતુ હાલાત તેવા જ છે. આ વચ્ચે અમેરિકાએ પણ મણીપુરના હાલાત ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ભારતને તમામ શક્ય મદદ કરવાનું આશ્વસન આપ્યુ છે.

AMERICA
ભારતમાં અમેરિકી રાજદુત એરિક ગાર્સેટીએ કહ્યુ કે, સયુક્ત રાજ્ય અમેરિકા મણિપુરમાં હિસાથીને કાબુમાં લેવા માટે ભારતની મદદ કરવા માટે તૈયાર છે. અમેરિકા માટે મણીપુરનો મુદ્દો એક માનવીય ચિતા છે. જો ત્યાં શાતિ રહેશે તો વધારે રોકાણ આવશે.

અમેરિકન રાજદૂત કોલકાતાના પ્રવાસે છે. જ્યાં તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા તેમણે કહ્યુ કે, મને પહેલા મણીપુર અંગે બોલવા દો. અમે અંહિયા શાંતિની પ્રાર્થના કરીએ છીએ. અમેરિકા તેને લઇને ચિંતિત છે. આ કોઇ રણનીતિક ચિંતા નથી. પંરંતુ માનવીય ચિંતા છે.

તેમણે કહ્યુ કે, જ્યાર મણીપુરમાં બાળકો મરે છે. તો તેના માટે તમારે ભારતીય હોવુ જરૂરી નથી. આ ઘટના દરેક દેશના નાગરીકને વિચલિત કરે છે. પૂર્વોત્તરમાં કોઇ અન્ય ઘણી સારી વસ્તુઓ પણ થઇ રહી છે. અને તે શાંતિ વગર ચાલુ ના રહી શકે.

ગોર્સેટીએ કહ્યુ કે, પુરી રીતે ભારતનો મામલો છે. પરંતુ અમને પુછવામાં આશે તો અમે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X