'.. મને વિશ્વાસ છે કે, , તમે મણીપુર માટે લડશો', અમેરિકા સિંગર Mary Millben ને પીએમ મોદીનુ કર્યુ સમર્થન
મણીંપુર હિસાને લઇને વિરોધ પક્ષ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર પર હુમાલ કરી રહી છે. ત્યારે ગુરુવારે પીએમ મોદીએ મણીપુર હિંસાને લઇને નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે દોષિતોને કડક સજા આપવામાં આવશે. રાજ્યમાં શાંતિ માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે અમેરિકી સિંગર મેરી મિલબેને પોતાનો તમામ પ્લાન સેટ કરી લીધો છે.

અમેરિકાની ફેમસ સિગર મેરી મિલબેને કેન્દ્ર સરકાર અને પીએમ મોદીની તરફથી પૂર્વોત્તર રાજ્યમાં કરવામાં આવી રહેલા શાંતિ પ્રયાસોની પ્રશંસા કરી છે. સિંગરે પોતાના ટ્વીટમાં પોસ્ટ કરી હતી. મેરી મિલબેને પોતાની પોસ્ટમા લખ્યુ કે, "ભારતને પોતાના નેતા પર ભરોષો છે. ભારત મણીપુરની માતાઓ, દિકરીઓ અને મહિલાને ન્યાય મળશે. પીએમ મોદી હમેશા સમ્સ્યાઓ માટે લડશે."
તેમણે આગળ વધુમાં કહ્યુ કે, "બેઇમાન પત્રકાર ખોટા મુદ્દાને ઉઠાવી રહ્યા છે. વિરોધ પક્ષનો અવાજ કોઇ પણ પ્રકારના તથ્ય વગરના છે. પરંતુ સત્ય એ છે કે, લોકોને પરિસ્થિતિમાથી બાહર નિકળવાની મદદ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ભરોસો છે. હુ તમારા માટે પ્રાર્થના કરીશે.












Click it and Unblock the Notifications
