કેનેડાના એર સ્પેશમાં સંદિગ્ધ વસ્તુ જોવા મળી, અમેરિકી જેટે બનાવ્યુ ટાર્ગેટ
કેનેડામાં એરસ્પેશમાં સંદિગ્ધ વસ્તુ જોવા મળતા અમેરિકા અને કેનેડાએ સંયુક્ત ઓપરેશન કરીને સંદીગ્ધ વસ્તુને પાડી દીધી હતી.
અમેરિકાના ફાઇટર ફ્લાઇટર જેટે કનાડામાં સંયુક્ત ઓપરેશનમાં એક અજ્ઞાત વસ્તુને તોડી પાાડી છે. જે અલાસ્કામાં જોવા મળી હતી. અઠવાડીયે અમેરિકામાં ચીનના એક સંદિગ્ધ જાસૂસી ફુગ્ગાને પાડી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી એક વાર અમેરિકી સેના તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે. અને આકાશમાં અજ્ઞાત વસ્તુને ઉડાવી દીધી હતી. કનાડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ કહ્યુ કે, તેમણે આને પાડવા માટે આદેશ આપ્યો હતો. પીએણ ટ્રુડોએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, કનાડા અને અમેરિકાના એરક્રાફ્ટે સંયુક્ત ઓપરેશન કર્યુ હતુ. યૂએએસ એફ 22એ સંદિગ્ધ વસ્તુઓને પાડી દીધી હતી. કનાડા સેના હવે આ વસ્તુઓે એકત્રીત કરશે. તેનું વિશ્લેષણ કરશે.













Click it and Unblock the Notifications
