For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળની ધરા ધ્રૂજી, 4.8ની તીવ્રતાના ઝાટકા અુભવાયા

નેપાળની ધરા ધ્રૂજી, 4.8ની તીવ્રતાના ઝાટકા અુભવાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાડોસી દેશ નેપાળમાં આજે વહેલી સવારે 6.14 વાગ્યે ભૂકંપના ઝાટકા અુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8ની નોંધાઈ છે. આ ભૂકંપ નેપાળની રાજધાની કાઠમાંડૂમાં મેહસૂસ થયા છે. એક સાથે બે અન્ય ભૂકંપના ઝાટકા મેહસૂસ થય છે, પહેલો ઝાટકો 6.14 વાગ્યે આવ્યો જેની તીવ્રતા 5.2 નોંધાઈ છે, જ્યારે બીજો ઝાટકો 6.40 વાગ્યો આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3ની નોંધાઈ છે. આ ઝાટકા ધડિંગ જિલ્લાના નૌબીસેમાં મેહસૂસ થયા છે. જો કે હજુ સુધી આ ભૂકંપથી શું નુકસાન થયું છે તેની કોઈ જાણકારી મળી શકી નથી. અગાઉ મોડી રાત્રે અરુણાચલ પ્રદેશમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા.

earthquake

અરુણાચલ પ્રદેશમાં ગત રાત્રે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. આ ભૂકંપના ઝાટકા મોડી રાત્રે 1.45 વાગ્યે મેહસૂસ થયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઈ છે. આ ભૂકંપના ઝાટકા વેસ્ટ સિયાંગ વિસ્તારમાં મેહસૂસ થયા છે. જો કે આ ભૂકંપના ઝાટકાથી કોઈપણ પ્રકારના જાનહાની થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી. આ પણ વાંચો- ISIS એ લીધી શ્રીલંકાના ચર્ચ અને હોટલોમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી

English summary
An earthquake with a magnitude of 4.8 on the Richter Scale hit Kathmandu, Nepal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X