ભારતમાં થઇ શકે છે મોટો આતંકી હુમલો, ઓસ્ટ્રેલિયાએ આપી ચેતાવણી

મેલબોર્ન, 7 જાન્યુઆરી: ભારત હંમેશાથી આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે. પાકિસ્તાન તરફથી આતંકીઓ હંમેશા ભારતમાં ઘુસણખોરીની કોશિશ કરતા રહે છે, પરંતુ ભારતની અચૂક સુરક્ષા વ્યવસ્થાના કારણે આતંકવાદીઓ પોતાના ઇરાદાઓમાં સફળ ના થઇ શક્યા, પરંતુ ઓસ્ટ્રેલિયાઇ સરકારે ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓની ચેતાવણી આપી છે.

ઓસ્ટ્રેલિયાઇ સરકારે ભારતમાં રહી રહેલા પોતાના નાગરિકોને ચેતાવણી આપી છે કે આતંકવાદી ભારતમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાઇ સરકારે પોતાના નાગરિકોને ભારત પ્રવાસ દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવાનો પણ આગ્રહ કર્યો છે.

taj hotel
ઓસ્ટ્રેલિયાઇ સરકારે પોતાના સરકારી સ્માર્ટ ટ્રાવેલર્સ વેબસાઇટ પર આ જાણકારી આપી છે કે અમને સતત માહિતીઓ મળી રહી છે કે આતંકવાદીઓ ભારતમાં હુમલાનું ષડયંત્ર કરી રહ્યા છે. આ ચેતવણીને પગલે હુમલાઓ ગમે ત્યાં અને ગમેત્યારે થઇ શકે છે. હુમલા ભારતના એ ક્ષેત્રોમાં પણ થઇ શકે છે, જ્યાં ઓસ્ટ્રેલિયાઇ પ્રવાસીઓ આવીને રોકાય છે.

ઓસ્ટ્રેલિયાઇ સરકારે પોતાના નાગરિકોને ચેતાવણી આપી છે કે તેઓ ભારતમાં વધારે સાવચેત રહે. ઓસ્ટ્રેલિયાઇ સરકારે પોતાના મહિલા પ્રવાસીઓને ભારતના તમામ વિસ્તારોમાં વિશેષ સાવધાન રહેવાની હાકલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X