અનોખો સર્વે! લિંગની લંબાઇમાં ભારત અન્ય દેશો કરતા પાછળ

સરેરાશ 4 ઇંચના આકાર સાથે 113 દેશોની યાદીમાં ભારતનું સ્થાન 110મા સ્થાને છે. આ યાદીમાં સરેરાશ 6.3 ઇંચના આકાર સાથે આક્રિકા સૌથી આગળ છે તો સરેરાશ 4.2 ઇંચ સાથે ઉત્તર-પૂર્વી એશિયાઇ સૌથી પાછળ છે.
યૂરોપિયન્સ પુરૂષ સરેરાશ 5.7 ઇંચ સાઇઝ ધરાવે છે પરંતુ આ રેકિંગમાં બ્રિટિશ પુરૂષ જર્મનીથી પાછળ રહી ગયા છે. એકદમ સંવેદનશીલ વિષયને અલ્સટર યૂનિવર્સિટીના સાઇકોલજી પ્રોફેસર રિચર્ડ સામે લઇને આવ્યા છે.
લેને કહ્યું હતું કે આ શોધ પહેલાંની થિયરી પર મોહર લગાવવામાં આવી હતી જેમાં કહેવામાં આવતું હતું કે 'વંશના આધારે પ્રાઇવેટ પાર્ટ'ની સાઇઝ બને છે. લેને સર્વેમાં પણ કંઇક આવું જ છે.
આ રિસર્ચ સાયન્ટિફિક જનરલ પર્સનાલિટી એન્ડ ઇંડિવિઝ્યુલ ડિફરન્ટમાં છપાયેલ છે. રિસર્ચ છપાતાંની સાથે જ તેમના ટિકાકારો ઉભા થઇ ગયા હતા. ટીકાકારોનો દાવો છે કે લેને રિસર્ચમાં પ્રાઇવેટ પાર્ટને લઇને જે ડેટા જમા કર્યો છે તેને ઇન્ટરનેટ વેબસાઇટ પરથી શોધવામાં આવ્યો છે.
સર્વેમાં દેશોની રેકિંગ
રિપબ્લિક ઑફ કાંગો- 7.1 ઇંચ
ઇક્વાડોર-7 ઇંચ
ઘાના: 6.8 ઇંચ
કોલંબિયા: 6.7 ઇંચ
આઇસલેંડ- 6.5 ઇંચ
ઇટાલી: 6.2 ઇંચ
દક્ષિણ આફ્રિકા: 6 ઇંચ
સ્વિડન: 5.9 ઇંચ
ગ્રીસ: 5.8 ઇંચ
જર્મની: 5.7 ઇંચ
ન્યૂઝીલેંડ: 5.5 ઇંચ
યુ.કે: 5.5 ઇંચ
કેનેડા: 5.5 ઇંચ
સ્પેન: 5.5 ઇંચ
ફ્રાન્સ: 5.3 ઇંચ
ઓસ્ટ્રેલિયા: 5.2 ઇંચ
રૂસ: 5.2 ઇંચ
યુએસએ: 5.1 ઇંચ
આયરલેંડ: 5 ઇંચ
રોમાનિયા: 5 ઇંચ
ચીન: 4.3 ઇંચ
ભારત: 4 ઇંચ
થાઇલેંડ: 4 ઇંચ
દક્ષિણ કોરિયા: 3.8 ઇંચ
ઉત્તર કોરિયા: 3.8 ઇંચ












Click it and Unblock the Notifications
