ફિલ્મ નહીં આ છે રિયલ 'લાઇફ ઓફ અબ્દુલ્લાહ'
ઇન્ડોનેશિયા, 29 નવેમ્બર:તાજેતરમાં જ ભારતીય અભિનેતા ઇરફાન ખાન અને સુરજ શર્મા અભિનિત એંગ લીની ફિલ્મ 'લાઇફ ઓફ પાય' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. એક પુસ્તક પરથી બનાવવામાં આવેલી આ ફિલ્મ ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે, પરંતુ સાથોસાથ એવો પ્રશ્ન પણ ઉદ્દભવી રહ્યો છે કે, શું ખરેખર બેંગોલ ટાઇગર માનવના મિત્ર હોય શકે ખરા? કદાચ નહીં, પરંતુ અહીં આ ફિલ્મને લગતો જ એક સાચો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

કોઇપણ જાતના ખૌફ વગર અબ્દુલ્લાહ એ ટાઇગર સાથે રમે છે, ફાઇટ કરે છે અને તેને કિસ પણ કરે છે. તે તેનો મોટા ભાગનો સમય આ ટાઇગર સાથે જ વિતાવે છે.












Click it and Unblock the Notifications
