મજાકિયા અને કમાલના છે બોબી જિંદાલ: ઓબામા

41 વર્ષીય જિંદાલ ભારતીય મૂળના એવા પહેલા અમેરિકન નાગરિક છે જે કોઇ અમેરિકન પ્રાંતના ગવર્નર બન્યા છે. એટલું જ નહીં તેઓ ઓબામાના પ્રખર ટિકાકાર રહ્યા છે, અને તેમને વર્ષ 2016ના રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવારના રૂપમાં જોવામાં આવી રહ્યા છે.
ઓબામાએ રવિવારે રાત્રે ગ્રિડિરાન ડિનરમાં પોતાના અંગે જિંદાલ દ્વારા મજાકિયા લહેજામાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ જણાવ્યું કે 'મને લાગે છે કે બોબી જિંદાલ આજે સાંજે ખુબજ મજાકિયા અંદાજમાં હતા, મારા મત પ્રમાણે તેઓ ખરેખર કમાલના છે.'












Click it and Unblock the Notifications
