બ્રિટનના PMએ છાનામાના 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા

બ્રિટનના PMએ છાનામાના 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા

બ્રિટનના પીએમ બોરિસ જૉનસને પોતાની મંગેતર કૈરી સાઈમંડ્સ સાથે એક પ્રાઈવેટ સેરેમનીમાં છાનામાના લગ્ન કરી લીધાં છે. સમાચાર એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. અગાઉ હેવાલ હતા કે બ્રિટિશ પીએમ બોરિસ જૉનસન આગલી 30 જુલાઈ 2022ના રોજ કૈરી સાથે લગ્ન કરશે. કૈરી સાઈમંડ્સ બોરિસ જોનસનથી 23 વર્ષ નાની છે. બૉરિસ જોનસનના આ ત્રીજા લગ્ન છે. રિપોર્ટ મુજબ 56 વર્ષીય જૉનસને 20 વર્ષીય કૈરી સાઈમંડ્સ સાથે શનિવારે વેસ્ટમિંસ્ટર કૈથેડ્રલમાં સીક્રેટ લગ્ન કર્યાં છે. અહેવાલો મુજબ લગ્નમાં કથિત રીતે નજીકના દોસ્તો અને પરિજનો જ સામેલ થયા હતા.

Borris johnsone

યુકે વર્ક એન્ડ પેંશન સેક્રેટરી થેરેસી કૉફીએ ટ્વીટર પર બોરિસ જૉસન અને કૈરી સાઈમંડ્સને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે. જ્યારે બ્રિટનના બાળ મંત્રી વિક્કી ફોર્ડે પણ ટ્વીટ કરી કપલને શુભેચ્છા પાઠવી છે. ફોર્ડે લખ્યું કે, બોરિસ જૉનસન અને કૈરીને અઢળક શુભેચ્છા અને પ્રેમ. આટલા બધા લગ્નોમાં વિલંબ થયો છે અને કોવિડ 19એ બધાતિ કર્યા છે. પ્રેમ સાથે જીવન હંમેશા શ્રેષ્ઠ થાય છે.

2019માં બૉરિસ જૉનસન અને કૈરીએ સગાઈ કરી હતી

29 એપ્રિલ 2020ના રોજ કૈરી સાઈમંડ્સે દંપતિના પહેલા બાળકને જન્મ આપ્યો હતો, જેનું નામ વિલ્ફ્રેડ છે. એ મહિને જ પીએમ બોરિસ જૉનસનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં આ વર્ષે કૈરી સાઈમંડ્સ બોરિસ જૉનસન સાથે ટેલિવિઝન પર પહેલી વાર જોવા મળી હતી.

બોરિસ જૉનસન અને કૈરી સાઈમંડ્સે 2019માં સગાઈ કરી હતી. વર્ષ 2020માં કૈરી સાઈમંડ્સે આ વાતનો ખુલાસો કર્યો હતો. બંને 2020માં જ લગ્ન કરવાના હતા પરંતુ કોરોનાવાયરસને કારણે લગ્નમાં વિલંબ થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X