બોસ્ટન વિસ્ફોટના આરોપીઓ ન્યૂયોર્કમાં પણ કરવાના હતા બ્લાસ્ટ

તેમની યોજના સાત વિસ્ફોટક સહિત આ ગાડીને ન્યૂયોર્ક લઇ જવાની હતી, રસ્તામાં જેવા આ લોકો એક પેટ્રોલ પંપ પર રોકાયા, ગાડીનો ડ્રાઇવર ફરાર થઇ ગયો અને તેણે આ વાતની સૂચના પોલીસને આપી દીધી. ત્યારબાદ પોલીસે સારાનેવ ભાઇયોને ઘેરી લઇને ગોળીઓનો વરસાદ શરૂ કરી દીધો.
પોલીસની કાર્યવાહીમાં જોખાર ગંભીર રીતે ઘાયલ થઇ ગયો, જ્યારે તેનો ભાઇ તામેરલાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોખારની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દરમિયાન ચાલી રહેલી પોલીસ પૂછપરછમાં તેણે આ ખુલાસો કર્યો.












Click it and Unblock the Notifications
