Telegram:બ્રાઝિલ કોર્ટે ટેલીગ્રામ પર લગાવ્યો પ્રતિબંધ
Telegram: મેસેજિગ એપ ટેલીગ્રામને બ્રાઝિલમં સસ્પેડન્ડ કરી દેવામાં આવ્યુ છે. બરાજીલની કો્ર્ટે બુધવારે દેશભરમાં ટેલીગ્રામ એપને સસ્પેન્ડ કરી દિધુ હતુ. ટેલીગ્રામની પેરેન્ટ કંપની પાસેથીથ નિયો-નાજીસના નેટર્વકની જાણકારી માગવામાં આવી હતી જેને આપવામાં કંપની નિષ્ફળ રહી ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય વાત એ છે કે, સોશિયલ મીડિયા પર બ્રાઝિલમાં નિયો નાજીની ગતિવિધિઓની તપાસ ચાલી રહી છે. કોર્ટે ટેલીગ્રામ પર અંદાજે 1.89 લાખ ડોલર પ્રતિ દિવસનો દંડ પણ લગાવ્યો છે. ન્યાય મંત્રી ફ્લેવિયો ડિનોએ કહ્યુ કે, કંપની પર અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કર દેવામાં આવી છે.
ન્યાંય મંત્રીએ કહ્યુ કે, આ પ્રકારના ગૃપ છે જે યહૂદી ફ્રંટની વિરુદ્ધ છે. યહૂદીઓના વિરુધ આંદોલન ચલાવી રહ્યા છે. અને તે આ નેટર્વકમાં કામ કરી રહ્યા છે. અમે જાણીએ છીએ કે, અમે જાણીએ છીએ કે, આ અમારા બાળકો વિરુદ્ધ હિસાનું મોટુ કારણ છે.
આ મહિનાની શરુઆતમાં એક આદમીએ ચર બળકોને માર્ય હતા. જ્યારે તે બાળકો સ્કુલથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. ગયા મહિને 13 વર્ષના એક ટીનેજ યુવકે ટીચરને ચાકુ મારી દિધુ હતુ.
ગયા વર્ષે નવેમ્બરમાં 16 વર્ષના સ્કુલના ટીનેજરે ચાર લોકોને ગોળી મારી દિધી હતી. જ્યારે 10 થી વધારે લોકોને ઘાયલ કરી દિધા હતા. રિપોર્ટ અનુસાર બાળકે ટેલીગ્રામ એપ પર યહુદીઓ વિરુદ્ધ ગતિવિવિધી ચલાવી રહેલા ગૃપ સાથે વાત કરી હતી.












Click it and Unblock the Notifications
