Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેટરિના ઓનલાઇન વેચવા જઇ રહી છે પોતાનું કૌમાર્ય!

બ્રાઝિલ, 22 નવેમ્બર: મિત્રો આ સાંભળવામાં થોડું અજૂકતું ચોક્કસ લાગશે પરંતુ બ્રાઝિલિયન મીડિયાના હવાલાથી માહિતી મળી છે કે એક 21 વર્ષીય યુવતી પોતાનું કૌમાર્ય વેચવા જઇ રહી છે. એટલું જ નહીં આ યુવતી પોતાનું કૌમાર્ય બીજીવાર વેચી રહી છે.

કેટરિના મિલીઓરિની નામની આ યુવતીએ પહેલા પણ 485000 પાઉન્ડમાં પોતાના કૌમાર્યનો સોદો ઓનલાઇન કર્યો હતો. આ યુવતીએ જણાવ્યું કે ગઇ વખતે તેનું કૌમાર્ય ખરીદનાર શખ્શે તેની સાથે સેક્સ જ ન્હોતું કર્યું.

catarina
ઓસ્ટ્રેલિયાઇ ફિલ્મમેકર જસ્ટિન સિલ્સેએ કેટરિનાના કૌમાર્યની હરાજીનું ફિલ્માંકન કર્યું હતું, પરંતુ કેટરિનાનું કહેવું છે કે જસ્ટિને તેને દગો આપ્યો. જેના માટે થઇને આ મેડમ હવે ફરી એકવાર પોતાનું કૌમાર્ય વેચવા માટે તત્પર છે.

આ વખતે કેટરિનાએ બોલી લગાવવાની ઓછામાં ઓછી રકમ 62,000 પાઉન્ડ રાખી છે. જોકે કેટરિના મિલીઓરિનીને આ ઓનલાઇન હરાજીથી 930000 પાઉન્ડ મળવાની આશા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X