બ્રિટીશ છોકરી પર 90 નરાધમોએ ગુજાર્યો બળાત્કાર

ડેલી એક્સપ્રેસના અનુસાર તે અસહાય છોકરી ગંભીર પરિસ્થિતીઓમાં બળાત્કારીઓ દ્રારા પકડાઇ ગઇ. બ્રિટેનમાં યૌન શોષણ અને આજકાલ ગુલામી વ્યવસ્થાને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસે આ કરતૂતના માધ્યમથી ઉજાગર કરી હતી. આ ગ્રુપના ચેરમેન એંડ્રુયૂ વાલિસે આ રિપોર્ટ જાહેર કર્યો છે. તેમને કહ્યું હતું કે હવે તે છોકરી સુરક્ષિત છે.
સીએસજેના વર્ક અને પેન્શન સેક્રેટરી ઇયાન ડુનકલ સ્મિથે કહ્યું હતું કે ગત વર્ષે બ્રિટેનમાં આ પ્રકારના 1000 પીડિતોની જાણ થઇ છે. જેમાં મોટા ભાગે બાળકીઓ છે. મોટાભાગે વેશ્યાવૃતિ, અપરાધ અને ઘરોમાં કામ કરવાના માટે મજબૂર કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
