સીરિયાના એલોપ્પોમાં વિસ્ફોટ, 48ના મોત

સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટસે જણાવ્યું કે તબીબી સૂત્ર પ્રમાણે ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા છે. જ્યારે 100 લોકો ઘાયલ થયા છે.
સૈન્ય ક્લબ તથા હોટેલ પાસે સાદલ્લા સ્કેવેર પર આ બોમ્બ વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટના કારણે રસ્તા પર ખાડા પડી ગયા અને ઇમારતને પણ નુકસાન થયું હતું.












Click it and Unblock the Notifications
