For Quick Alerts
For Daily Alerts
પાડોસીઓ સાથે યુદ્ધની તૈયારીમાં વેગ લાવે સેનાઃ ચીન
આયોગે 23 લાખ સૈનિકોવાળી સેના પર નિયંત્રણ રાખતું ટોચનું એકમ છે, જેના અધ્યક્ષ રાષ્ટ્રપતિ શી ચિનફિંગ છે. ફાને કહ્યું છે કે સેનાની જીત સુનિશ્ચિત કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઇએ અને તીક્ષ્ણ મારક ક્ષમતા કાયમ રાખવી જોઇએ.
તેમણે કહ્યું કે, સૈન્ય અધિકારીઓ અને સૈનિકોને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રિય સમિતિએ પ્રતિ નિષ્ઠાવાન અને વિશ્વાસપાત્ર રહેવું જોઇએ તથા તેમના નિર્દેશોનું પાલન કરવું જોઇએ. તેમનું નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે ચીન વિવાદિત દ્વીપોને લઇને જાપાન અને દક્ષિણ ચીન સાગર પર સંપ્રભૂતાને લઇને દક્ષિણ પૂર્વ એશિયન દેશો સાથે વઘતા તણાવની સામે ઝજૂમી રહ્યું છે.
Comments
chinese army strength combat armed forces prepare victory war ચાઇનીઝ આર્મી તાકાત લડાઇ સશસ્ત્ર દળો તૈયાર વિજય યુદ્ધ
English summary
A senior Chinese military official has called on the armed forces to strengthen combat preparedness and ensure victories in wars.
Story first published: Tuesday, April 2, 2013, 14:41 [IST]