ચાઇનીઝ બિઝનેસમેન બનાવશે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો

બીજિંગ, 23 સપ્ટેમ્બર : ચાઇનીઝ બિઝનેસમેન અને ચીનની સૌથી અમિર વ્યક્તિ વાંગ જિયાનલિન વિશ્વનો સૌથી મોટો અને અત્યાધુનિક ફિલ્મ સ્ટુડિયો ચીનમાં બનાવવાના છે. આ સ્ટુડિયો ચીનના મેદાની શહેર કિંગડાઓમાં તૈયાર કરવામાં આવશે. અબજો ડોલરની આ યોજનાને પાર પાડવા માટે બિઝનેસ મેન વાંગ જિયાનલિન એક આઇપીઓ લાવે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

વાંગ જિયાનલિંગની કંપની ડાલિયાન વેંડા ગ્રુપ દ્વારા કિંગડાઓમાં એક ઉદઘાટન સમારોહ દરમિયાન આ વિશાળ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે આ ઉદઘાટન સમારોહમાં હોલીવુડની મશહૂર હસ્તીઓ નિરોલ કિડમેન, લિયોનાર્ડો દી કેપ્રિયો અને જોન ટ્રેવોલટા જેવી હસ્તિઓએ હાજરી આપી હતી.

સંપત્તિ અને મનોરંજન સમુહ કિંગડાઓ ઓરિએન્ટ મૂવી મેટ્રોપોલિસમાં 30 અબજ યુઆન (પાંચ અબજ અમેરિકન ડોલર)ના ખર્ચે 20 ફિલ્મ સ્ટુડિયો બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પૈકી એક સ્ટુડિયો 10, 000 વર્ગ મીટર ક્ષેત્રફળમાં ફેલાયોલો વિશ્વનો સૌથી મોટો સ્ટુડિયો હશે.

1

1

વિશ્વનો સૌથી મોટો અને અત્યાધુનિક ફિલ્મ સ્ટુડિયો ચીનમાં બનાવવાના છે. આ સ્ટુડિયો ચીનના મેદાની શહેર કિંગડાઓમાં તૈયાર કરવામાં આવશે.

2

2

ચાઇનીઝ બિઝનેસમેન અને ચીનની સૌથી અમિર વ્યક્તિ વાંગ જિયાનલિંગની કંપની ડાલિયાન વેંડા ગ્રુપ દ્વારા કિંગડાઓમાં તૈયાર કરશે પ્રોજેક્ટ

3

3

આ ઘોષણા સમયેહોલીવુડની મશહૂર હસ્તીઓ નિરોલ કિડમેન, લિયોનાર્ડો દી કેપ્રિયો અને જોન ટ્રેવોલટા જેવી હસ્તિઓએ હાજરી આપી હતી.

4

4

30 અબજ યુઆન (પાંચ અબજ અમેરિકન ડોલર)નો ખર્ચે

5

5

20 કાયમી સ્ટુડિયો, જે પૈકી એક સ્ટુડિયો 10, 000 વર્ગ મીટર ક્ષેત્રફળમાં ફેલાયોલો વિશ્વનો સૌથી મોટો સ્ટુડિયો હશે

6

6


કાયમી ધોરણે 1 અંડરવોટર સ્ટેજ હશે

7

7

વર્ષ 2017 સુધીમાં સ્ટુડિયો તૈયાર થઇ જવાનો અંદાજ

8

8

વર્ષ 2017 સુધીમાં સ્ટુડિયો તૈયાર થઇ જવાનો અંદાજ

9

9

સમગ્ર ફિલ્મ સ્ટુડિયો 1300 એકરમાં તૈયાર કરાશે

10

10

ફિલ્મ સ્ટુડિયોમાં મૂવી થિયેટર, વેક્સ મ્યુઝિયમ, એક્ઝિબિશન સેન્ટર, યાચ ક્લબ, હોટેલ, કલ્ચરલ અને ટુરિસ્ટ સુવિધાઓ હશે

11

11

દર વર્ષે 30 વિદેશી પ્રોડક્શન ગ્રુપ અને 100 સ્થાનિક ટીમો કામ કરી શકશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X