• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકા મીડિયામાં પણ દિલ્હી ગેંગરેપની ચર્ચા

By Kumar Dushyant
|
gang-rape-delhi
વોશિંગ્ટન, 23 ડિસેમ્બર: દિલ્હીમાં ગત રવિવારે બસમાં પેરા-મેડિકલની વિદ્યાર્થી સાથે થયેલા સામૂહિક બળાત્કારની ધટના અમેરિકન મીડિયામાં છવાઇ છે. મીડિયાએ આ ઘટના માટે ખરાબ કાયદાકીય-વ્યવસ્થા અને નબળી ન્યાય પ્રક્રિયાને દોષી ગણાવી છે.

દિલ્હીના હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ વિદ્યાર્થી માટે રાયસીના હિલ્સ પર થયેલા પ્રદર્શન સાથે અમેરિકન મીડિયાએ પન આ મુદ્દે અવાજ બુલંદ કરી છે. પ્રદર્શનના સંબંધમાં નેશનલ પબ્લિક રેડિયોએ પોતાના સમાચારમાં કહ્યું છે કે આવું પહેલાં ક્યારેય થયું નથી, આ અભૂતપૂર્વ છે.

સમાચારમાં કહેવામાં આવ્યું છે કે તે આ યુવા લડકી માટે ન્યાય ઇચ્છે છે, તે ઇચ્છે છે કે સામાન્ય રીતે દેશની બધી સ્ત્રીઓ રસ્તાઓ પર, કાર્યસ્થળો પર, સાર્વજનિક સ્થળોએ પોતાને સુરક્ષિત અનુભવે.

ન્યૂયોર્ક ટાઇમ્સની હેડ લાઇન્સ છે ' બળાત્કારના મુદ્દે પ્રદર્શન દરમિયાન ભારતમાં ઝપાઝપી.' સમાચાર પત્રે લખ્યું હતું કે આ સમસ્યાના મૂળ કટ્ટરપંથી સમાજમાં વસેલી છે જેને હંમેશા ઘરોમાં બંધ રહેનાર શિક્ષણ અને આર્થિક વિસ્તારમાં સ્ત્રીઓના વધતા જતા કદની સમસ્યા છે. તવારીખ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતની અડધાથી વધુ વસ્તી 25 વર્ષથી નાની ઉંમરની છે અને સ્ત્રી ભૃણ હત્યા અને છોકરીઓને નજરઅંદાજ કરવામાં લિંગ અસમાનતા આવી રહી છે.

સીએનએને પોતાના સમાચારમાં કહ્યું હતું કે પોલીસનું કહેવું છે કે નવી દિલ્હીમાં ચાલુ બસે એક છોકરીનો બળાત્કાર થયો અને તેમાં મોત નિપજે ત્યાં સુધી મારવામાં આવી. તે શહેરની હોસ્પિટલમાં આઇસીયૂમાં જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે.

lok-sabha-home

English summary
A young woman was gang-raped and beaten to near death on a moving bus in New Delhi, police say. She is in intensive care at a city hospital, battling for her life, CNN reported.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more