ગર્ભમાંથી બાળકને કાઢી ડોકી મરોડી હત્યા કરતો ડોક્ટર

Douglas-Karpen
ડોક્ટર કેરમિટ ગોન્સેલએ પોતાના ફિલાડેલ્ફિયા ટર્મિનેશન સેન્ટર ખાતે નવજાતની હત્યા કરવાનો ગુન્હો સ્વિકાર્યા બાદ ટેક્સાસમાં બીજૂ હોરર હાઉસ તરીકે ગણાતું એબોર્શન ક્લિનિક તપાસમાં બહાર આવ્યું છે.

માહિતી અનુસાર હોસ્ટન ડોક્ટર ડગલસ કારપેન પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેઓ તેમના ક્લિનિકમાં અર્ધજન્મેલા બાળકોની ક્રુરતાપૂર્વક હત્યા કરતા હતા. તેમના જ ક્લિનિકમાં કાર્ય કરતા એક કર્મચારી દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેઓ ગર્ભમાંથી ત્રણેક મહિનાના બાળકને જીવિત બહાર કાઢતા હતા અને તેની ડોકી મરોડીને અથવા તો સ્પાઇનલ કાર્ડ દબાવીને અથવા તો ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવતા શસ્ત્ર ઘોંપીને ભ્રૂણની હત્યા કરી નાંખતા હતા.

ડગલસના ક્લિનિકમાં કામ કરતા ચાર પૂર્વ કર્મચારીએ જણાવ્યું હતું કે, ઘણીવાર મહિલાઓના ભૂણ ક્લિનિકના બાથરૂમમાં અથવા તો વેઇટિંગ રૂમમાં પડી જતા હતા, ત્યારે ડોક્ટર તેને ઉઠાવી લેતા હતા અને તેમની નજર સામે જ તેને કચરાપેટીમાં નિર્દયતાપૂર્વક ફેંકી દેતા હતા. તેમના માટે પૈસા જ મહત્વ ધરાવે છે અને તેમને પૈસાની સામે કંઇજ દેખાતુ નથી. તેઓ ક્લિનિકમાં ગર્ભપાત કરવા માટે પાંચ હજાર ડોલર સુધીનો ચાર્જ લેતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X