For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સોશિયલ મીડિયા પર છવાયું નાક વગરનું બાળક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 મે: આપ હેડિંગ વાચીને જ આશ્ચર્યમાં પડી ગયા હશો કે આવું તે વડી હોતું હશે... પરંતુ વિધાતાના ખેલની આગળ સૌ કોઇ ફેઇલ છે. અમેરિકાના અલબામા શહેરમાં એક એવા બાળકે જન્મ લીધો છે જેને નાક જ નથી, આ બાળકના જન્મ લીધાના બાદ તેની તસવીર સોશિયલ મીડિયા પર ફરતી થઇ ગઇ, અને જોત જોતામાં આ બાળક સોશિયલ મીડિયામાં ફેમસ થઇ ગયું.

આપને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે આ બાળકનો વીડિયો યૂટ્યૂબ પર લોડ કરવામાં આવ્યો છે. તેના અડધા કલાકની અંદર જ આ વીડિયોને વીસ હજાર લોકોએ જોઇ લીધો હતો. અત્યાર સુધી આ વીડિયોને 1 લાખ 73 હજારથી પણ વધારે લોકો જોઇ ચૂક્યા છે.

જોકે બાળકની આ તસવીરની વાયરલ થતા જોઇને બાળકની માતા ક્રેંડી ખૂબ જ ગુસ્સે થઇ ગઇ જેના કારણે ફેસબુકે બાળકની તસવીર રીમૂવ કરી દીધી પરંતુ હજી પણ ટ્વિટર પર બાળકની તસવીર વાયરલ થઇ રહી છે.

બાળકને જુઓ તસવીર અને વીડિયોમાં....

બીમારીથી ગ્રસિત છે

બીમારીથી ગ્રસિત છે

આ બાળકનું નામ એલિ થોમસન છે જે કંજેટિયલ હર્નિયા બીમારીથી ગ્રસિત છે.

અમેરિકાના અલબામા શહેરમાં બાળકનો જન્મ

અમેરિકાના અલબામા શહેરમાં બાળકનો જન્મ

અમેરિકાના અલબામા શહેરમાં એક એવા બાળકે જન્મ લીધો છે જેને નાક જ નથી, આ બાળકના જન્મ લીધાના બાદ તેની તસવીર સોશિયલ મીડિયા પર ફરતી થઇ ગઇ, અને જોત જોતામાં આ બાળક સોશિયલ મીડિયામાં ફેમસ થઇ ગયું.

સંપૂર્ણપણે સ્વસ્થ છે

સંપૂર્ણપણે સ્વસ્થ છે

આ બાળકનું નામ એલિ થોમસન છે જે કંજેટિયલ હર્નિયા બીમારીથી ગ્રસિત છે, જોકે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે.

નાક વગરનું બાળક

નાક વગરનું બાળક

આ બાળકને નાક નથી પરંતુ તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

શ્વાસ લેવા માટે ગળામાં છીદ્ર

શ્વાસ લેવા માટે ગળામાં છીદ્ર

બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે પરંતુ તેને શ્વાસ લેવા માટે ડોક્ટરોએ તેના ગળામાં છીદ્ર બનાવ્યું છે.

દૂધ અને પાણી

દૂધ અને પાણી

આ છીદ્ર દ્વારા બાળકને ઓક્સિજન પુરુ પાડવામાં આવી રહ્યું છે તેમજ આ છીદ્ર દ્વારા જ બાળકને દૂધ અને પાણીના કેટલાંક ટીપાં આપવામાં આવે છે.

માતા-પિતા અને ડોક્ટરોની મહેનત

માતા-પિતા અને ડોક્ટરોની મહેનત

હાલમાં બાળકના માતા-પિતા અને ડોક્ટરો સંપૂર્ણ મહેનત કરી રહ્યા છે કે તેઓ બાળકને સ્વસ્થ રાખી શકે અને ડોક્ટરોની એક ટીમ કૃતિમ નાક વિશે પણ વિચારણા કરી રહી છે.

બાળકને જુઓ વીડિયોમાં

આપને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે આ બાળકનો વીડિયો યૂટ્યૂબ પર લોડ કરવામાં આવ્યો છે. તેના અડધા કલાકની અંદર જ આ વીડિયોને વીસ હજાર લોકોએ જોઇ લીધો હતો. અત્યાર સુધી આ વીડિયોને 1 લાખ 73 હજારથી પણ વધારે લોકો જોઇ ચૂક્યા છે.

English summary
Eli Thompson was born without a nose on March 4th in Baldwin County, Ala. The condition is extremely rare with fewer than 40 cases reported worldwide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X