રંગીન મિજાજી લાઈફ જીવે છે એલોન મસ્ક, એક નહીં આટલી હસીનાઓને ડેટ કરી ચુક્યા છે!

હાલમાં જ ટ્વિટરને લઈને વિવાદોમાં રહેલા એલોન મસ્કનો વિવાદો સાથે જૂનો નાતો છે. તે પોતાની અંગત અને પબ્લિક લાઈફને લઈને સતત વિવાદોમાં અને ચર્ચામાં રહે છે. વિવાદો સાથે સાથે એલોન મસ્કની લવ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહી છે.

હાલમાં જ ટ્વિટરને લઈને વિવાદોમાં રહેલા એલોન મસ્કનો વિવાદો સાથે જૂનો નાતો છે. તે પોતાની અંગત અને પબ્લિક લાઈફને લઈને સતત વિવાદોમાં અને ચર્ચામાં રહે છે. વિવાદો સાથે સાથે એલોન મસ્કની લવ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહી છે. મસ્ક અત્યારસુધીમાં હોલિવૂડની અભિનેત્રીઓ સહિત ઘણી યુવતીઓને ડેટ કરી ચુક્યા છે. આજે આપણે એ યુવતીઓની વાત કરવાના છીએ, જેનું નામ ક્યારેક એલોન મસ્ક સાથે જોડાયુ હતુ.

જસ્ટિન મસ્ક

જસ્ટિન મસ્ક

જસ્ટિન મસ્ક એલોન મસ્ક સાથે ક્વીન્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી. અહીં બન્ને પ્રેમમાં પડ્યા હતા. જે પછી એલોન મસ્ક અને જસ્ટિન કેટલાક વર્ષો રિલેશનશિપમાં રહ્યા અને એકબીજા સાથે લગ્ન કરી લીધા. બન્નેના લગ્ન 8 વર્ષ સુધી ચાલ્યા અને પછી બંને અલગ થઈ ગયા.

તાલુલાહ રિલે

તાલુલાહ રિલે

જસ્ટિન પછી એલોન મસ્કની લાઈફમાં બ્રિટિશ અભિનેત્રી તલ્લુલાહ રિલેની એન્ટ્રી થઈ. એલોન મસ્ક અને તાલુલાહ રિલેએ 2010માં લગ્ન કર્યા હતા, જો કે આ લગ્ન 1 વર્ષ જ ચાલ્યા અને બન્ને છુટા પડ્યા. આ લવ સ્ટોરી પુરી નાટ્યાત્મક હતા, કેમ કે બન્નેએ ડિવોર્સના એક વર્ષ બાદ ફરીથી લગ્ન કર્યા અને પાછા એક વર્ષ પછી ડિવોર્સ લઈ લીધા.

એમ્બર હર્ડ

એમ્બર હર્ડ

હોલીવુડ અભિનેત્રી એમ્બર હર્ડ એલોન મસ્કના જીવનમાં આવનારી ત્રીજી યુવતી હતી. હર્ડ અને ઈલોન મસ્કના અફેરની બહુ ચર્ચા થઈ હતી. બંને વચ્ચે થોડા સમય માટે અફેર હતું, પરંતુ તેઓએ લગ્ન ન કર્યા. લગભગ 1 વર્ષ પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.

ગ્રીમ્સ

ગ્રીમ્સ

એલોન મસ્કનું નામ કેનેડિયન સિંગર ગ્રીમ્સ સાથે પણ જોડાી ચુ્ક્યુ છે. બંને વચ્ચે 2018માં અફેરના સમાચાર આવ્યા હતા. બંને લગભગ ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં ફણ હતા, પરંતુ વાત લગ્ન સુધી ન પહોંચી અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

નતાશા બેસેટ

નતાશા બેસેટ

હાલમાં એલોન મસ્કનું નામ નતાશા બેસેટ સાથે જોડાઈ રહ્યું છે. અહેલાવો અનુસાર, એલોન મસ્ક 2022ની શરૂઆતથી નતાશાને ડેટ કરી રહ્યા છે. નતાશાએ પણ કહ્યું હતું કે, તેને મસ્કના રૂપિયાથી નહીં પણ તેને મસ્કથી પ્રેમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X