For Quick Alerts
For Daily Alerts
અમીરાતની ફ્લાઇટે દુબઇ એરપોર્ટમાં કર્યું ક્રેશ-લેન્ડિંગ, મુસાફરો સુરક્ષિત
તિરૂઅનંતપુરમથી દુબઇ જનારી અમીરાતની ફ્લાઇટ ઇકે-521એ દુબઇ આંતરાષ્ટ્રિય એરપોર્ટ પર ક્રેશ લેન્ડિંગ કર્યું છે. સ્થાનિક સમય મુજબ 12:45 મિનિટ આ ધટના થઇ છે. જો તે લેન્ડિંગ બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને ઇમરજન્સી લેન્ડિંગ દ્વારા બહાર નીકાળવામાં આવ્યા હતા. જો કે તમામ મુસાફરો સુરક્ષિત છે.
હાલ પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ફ્લાઇટના એન્જીનમાં આગ લાગવાથી આ ધટના બની છે. આ ધટના દુબઇ એરપોર્ટની ત્રીજી ટર્મિનલને બંધ કરી દેવામાં આવી છે. અને ત્યારે હાલ દુબઇ એરપોર્ટ દ્વારા સ્થિતિને સંભાળવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.