For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળ પર જીવન શોધવા જશે રોવર

By Super
|
Google Oneindia Gujarati News

mars
યુરોપીય અંતરિક્ષ એજન્સી(ઇએસએ) અત્યાધુનિક ટેક્નિકવાળા રોબોટિક રોવરને મંગળ ગ્રહ પર મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે. છેલ્લા ચાર દશકામાં આવું પહેલીવાર બની રહ્યું હશે કે રોવરને સીધું મંગળ પર જીવન અંગે જાણકારી મેળવવા માટે મોકલવામાં આવશે.

ઇએસએના એકસોમાર્સ કાર્યક્રમમાં ગત વર્ષ સુધી નાસા પણ સામેલ હતું. જો કે, નાસાએ બાદમાં પીછેહટ કર્યા બાદ યુરોપીય એન્જસી કોરુસી અંતરિક્ષ એજન્સી રોસકોરામોસનો સંપર્ક કરવો પડ્યો.

આ કાર્યક્રમ હેઠળ મંગળ પર જાણકારી 2016 સુધી એક ટેસ્ટ લેન્ડર તથા તેની પ્રરિક્રમા કરવા માટે એક પ્રોબ યાન મોકલવાનું છે. તેનું સાચુ મિશન ઓગસ્ટ 2018માં હશે જ્યારે એક અત્યાધુનિક રોવર લાલ ગ્રહ પર રવાના થશે. આ 70ના દશકામાં મંગળ પર મોકલવામાં આવેલા નાસાના વાઇકિંગ મિશન પછી પહેલી વાર થશે જ્યારે કોઇ રોવર મંગળની સપાટીને ખોદીને તેની નીચે બેક્ટેરિયા અને ફફૂંદ જેવા જીવનના ચિન્હોને શોધવાનું કામ કરશે.

ઇએસઇના પ્રમુખ જ્યાં જેક દોરદિયાંએ ઇટાલિયન કંપની થેસ્લએલેનિયા બે પ્રોટોન રોકેટ ઉપલબ્ધ કરાવશે, આ ઉપરાંત રોવરને મંગળની ધરતી પર ઉતારવા માટે એક લૈન્ડિંગ પ્રણાલી તથા બીજી જરૂરી વૈજ્ઞાનિક ઉપકરણ પણ ઉપબલ્ધ કરાવશે.

English summary
The European Space Agency signed final contracts with Thales Alenia Space Italy for work on a pair of missions to assess if the planet Mars has or ever had life, officials said at the Paris Airshow this week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X