Zelenskyy elimination: રૂસના પૂર્વ નેતા Medvedev એ યૂક્રેનના રાષ્ટ્રપતિની હત્યાનું આહ્વાન કરતા ચકચાર

Zelenskyy elimination: રૂસ અને યૂક્રેના યૂદ્ધના 14 મહિના કરતા પણ વધારે સમય વીતિ ગયા બાદ રૂસના રાષ્ટ્પતિ પુતિન પર કથિત હુમલાની ખબર સામે આવી છે. આનાથી આક્રોશિત Medvedev એ યૂક્રેનના રાષ્ટ્રપતિની હત્યા કરવાનુ આહ્વાન કર્યુ છે.

ZELENSKYY

આંતરરાષ્ટ્રીય સમાચાર એજેન્સી AFP ને જેલેસ્કીની હત્યા અંગે દિમિત્રી મેદવેદેવના નિવેદન આપ્યુ હતુ. આ પહેલા કહેવામાં આવ્યુ હતુ કે, પુતિન પર ડ્રેોન હુમલા બાદ રૂસના પૂર્વ નેતા મેદવેદેવએ આહ્વાન કર્યુ કે, યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીને એલિમિનેટ કરવામાં આવ્યો હતો.

આ સંબંધમાં ડેક્કન હેરાલ્ડના રિપોર્ટ અનુસાર મેદવેદેવએ કહ્યુ કે, ડ્રોન અટેક બાદ યૂક્રેનના રાષ્ટ્રપતિને ફિજિકલી એલિમિનેટ કરવાની સિવાય કોઇ ઓપશન બચ્યો જ નથી.

રૂસની સિક્યોરિટી કાઉન્સિલે ડેપ્યુટી હેડ રહેલા મેદવેદેવએ રાષ્ટ્રપતિ જેલેસ્કી સહિત તેમના સમગ્ર રાજનીતિક ગૃપને નેસ્તનાબુદ કરવાની વાત કરી હતી. રિપોર્ટ્સ અનસુાર રુસના રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન પર ડ્રોન હુમલો જેલેસ્કીએ કર્યો હતો.

જેલેસ્કી આ પ્રકારની કાર્યવહીથી ઇનકાર કરી ચૂક્યા છે. આ વચ્ચે મેદવેદદેવનું નિવેદન સામે આવ્યુ છએ. જણાવી દઇએ કે, ફેબ્રુઆરી 2022 માં રૂસના જ્યારે પહેલી વાર યૂક્રેનમાં સ્પેશિયલ મલિટ્રી ઓપરેશન શરુ કર્યુ ત્યારથી મેદવેદેવ આક્રમક છે.

ડ્રોન અટૈકની ખબરો વચ્ચે બુધવારે કીવે કહ્યુ કે, હુમલાને મોસ્કોએ ખુદે પ્રાયોજિક કર્યુ છે. તેનાથી ઇન્કાર ના કરી શકાય. ક્રૈમલિને કહ્યુ કે, કીવ શાસનેમાનવ રહિત વિમાનથી રૂસના રાષ્ટ્રપતિ નિવાસ ક્રેમલિન પર હુમલો કરવાનો આરોપ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X