પુર્વ ટેનિસ ખેલાડીએ ટ્વિટરના બ્લૂ ટીક માટેના નિર્ણયની આલોચના કરી!

એલોન મસ્કના હાથમાં ટ્વિટરની કમાન આવતા જ હવે ટ્વિટર વિવાદમાં ઘેરાતુ જોવા મળ્યુ છે એલોન મસ્કે ટ્વિટર બ્લૂ ટીકને લઈને સબસ્ક્રિપ્શન ફરજીયાત કરવાની જાહેરાત કરતા હવે તેની સતત આલોચના થઈ રહી છે.

એલોન મસ્કના હાથમાં ટ્વિટરની કમાન આવતા જ હવે ટ્વિટર વિવાદમાં ઘેરાતુ જોવા મળ્યુ છે એલોન મસ્કે ટ્વિટર બ્લૂ ટીકને લઈને સબસ્ક્રિપ્શન ફરજીયાત કરવાની જાહેરાત કરતા હવે તેની સતત આલોચના થઈ રહી છે. એલોન મસ્કે કહ્યું કે, બ્લુ ટિકવાળા ટ્વિટર યુઝર્સને દર મહિને $8 ચૂકવવા પડશે. હવે ટ્વિટર યુઝર્સ તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. કેટલાકે યુઝર્સ કહી રહ્યા છે કે બ્લુ ટિક પાછું લઈ લો.

Twitter

તમામ વિવાદો વચ્ચે હવે પૂર્વ ટેનિસ ખેલાડી માર્ટિના નવરાતિલોવાએ કહ્યું છે કે, મેં બ્લુ ટીક માટે નહોંતુ કહ્યું, તેથી નિઃસંકોચ લઈ લો. માર્ટિના નવરાતિલોવાએ એલોન મસ્કની બ્લુ ટિક માટે દર મહિને $8 ચાર્જ કરવાના નિર્ણયની ટીકા કરી છે.
નવરાતિલોવાએ કહ્યું કે, તેને બ્લૂ ટિક માટે નહોતું કહ્યું, તેના ફોલોઅર્સ જાણે છે કે આ હું જ છુ. મેં બ્લૂ ટીક નહોંતુ માંગ્યુ.

એલોન મસ્ક હવે ટ્વીટ હેડમાંથી ટ્વિટર ફરિયાદ હોટલાઇન ઓપરેટર બની ગયા છે. તેણે અગાઉ તેના ટ્વિટર બાયોને બદલીને ટ્વીટર ચીફ કર્યું હતું. હવે તેણે તેમાં ફેરફાર કર્યો છે. તે હવે પોતાને ટ્વિટર ફરિયાદ હોટલાઇન ઓપરેટર તરીકે વર્ણવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ટ્વિટર દ્વારા એસઈસી સાથે ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, એલોન મસ્ક હવે ટ્વીટર ચીફ નથી. જો કે, તે ટ્વિટરના સીઈઓ છે. જ્યારથી એલોન મસ્કે ટ્વિટર સંભાળ્યુ છે, લોકો તેને વિવિધ પ્રકારની ફરિયાદો સાથે ટેગ અને ટ્વિટ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X