For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોર્ડન સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ હતી !!!

|
Google Oneindia Gujarati News

તમને ખ્યાલ છે કે અત્યારે ઘરે ઘરે સામાન્ય અને જીવન જરૂરીયાતની વસ્તુ બનેલા મોબાઇલ ફોન એટલે કે સેલ ફોનની સૌપ્રથમ રજૂઆત 3 એપ્રિલ, 1973માં કરવામાં આવી હતી. મોટરોલાના એન્જિનીયર માર્ટિન કૂપરે તે રજૂ કર્યો કર્યો હતો. જો કે આ અજાયબ સાધનની કલ્પના દાયકાઓ પહેલા થઇ ગઇ હતી. આ કલ્પના આધારિત એક ફિલ્મ 1938માં ફિલ્માવવામાં આવી હતી.

આ ફિલ્મમાં એક યુવતી મોર્ડન સેલફોન પર વાત કરતી ફિલ્માવવામાં આવી હતી. આ ફિલ્મ શ્વેત-શ્યામ હતી. જેમાં વાયરલેસ સેલફોન પર વાતચીત કરતી યુવતીને ફિલ્માવવામાં આવી હતી. આ ફિલ્મ 1930ના દાયકામાં અમેરિકાની એક ફેક્ટરીમાં ફિલ્માવવામાં આવી હતી. આ વિડિયોને યુ ટ્યુબ પર ભારે લોકપ્રિયતા મળી છે. અત્યાર સુધીમાં 3 લાખ લોકોએ તેને જોઇ છે.

થિયરિસ્ટોએ આ ફિલ્મને ટાઇમ ટ્રાવેલના પુરાવા તરીકે સાચવી રાખી છે કારણ કે તેમાં વર્તમાન મોર્ડન ટેકનોલોજીની કલ્પનાને વર્ષો પહેલા દર્શાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે એક યુ ટ્યુબ યુઝરે દાવો કર્યો છે કે પિક્ચરમાં દેખાતી મહિલા તેમની દાદી છે. તેઓ વાસ્તવમાં સેલફોન વાપરતા હતા. આ ફોન અમેરિકાના માસાચુસેટ્સના લિયોમિન્સ્ટર સ્થિત કોમ્યુનિકેશન ફેક્ટરીમાં તૈયાર થયેલો પ્રોટોટાઇપ ફોન હતા.

પ્લેનેટચેક નામના એક બ્લોગમાં નોંધાયું છે કે આ મહિલાનું નામ ગેર્ટ્યુડે જોન્સ હતા. ત્યારે તેઓ માત્ર 17 વર્ષના હતા. તેણીને વિડિયો અંગે બરાબર યાદ છે. તેઓ કહે છે કે યુએસમાં ડુપ્ટોન નામની કંપનીમાં કોમ્યુનિકેશનનું અલાયદું યુનિટ હતું. તેઓ વાયરલેસ ટેલિફોન અંગે તેઓ એક્સપરિમેન્ટ કરતા હતા.

ગેર્ટ્યુડે જોન્સ ઉપરાંત અન્ય ચાર એમ કુલ પાંચ મહિલાઓને એક સપ્તાહ માટે તેનું ટેસ્ટિંગ કરવા માટે તે આપવામાં આવ્યો હતો. ફિલ્મનું ચિત્રાંકન થયું ત્યારે ગેર્ટ્યુડે જોન્સ અન્ય એક મહિલા સાયન્ટિસ્ટ સાથે વાત કરી રહ્યા હતા.

જો કે એમ માનવામાં આવે છે કે આ ફિલ્મ પહેલા 1928માં ચાર્લી ચેપ્લિનની એક ફિલ્મમાં પણ મહિલાને સેલફોનનો ઉપયોગ કરતી દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મમાં તેને ટાઇમ ટ્રાવેલર તરીકે દર્શાવવામાં આવી હતી.

સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ !!!

સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ !!!

1938માં બનેલી શ્વેત-શ્યામ ફિલ્મમાં સેલ ફોન પર વાત કરતી યુવતી.

સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ !!!

સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ !!!

પ્લેનેટચેક નામના એક બ્લોગમાં નોંધાયું છે કે આ મહિલાનું નામ ગેર્ટ્યુડે જોન્સ હતા. ત્યારે તેઓ માત્ર 17 વર્ષના હતા. તેણીને વિડિયો અંગે બરાબર યાદ છે. તેઓ કહે છે કે યુએસમાં ડુપ્ટોન નામની કંપનીમાં કોમ્યુનિકેશનનું અલાયદું યુનિટ હતું. તેઓ વાયરલેસ ટેલિફોન અંગે તેઓ એક્સપરિમેન્ટ કરતા હતા.

સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ !!!

સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ !!!

ગેર્ટ્યુડે જોન્સ ઉપરાંત અન્ય ચાર એમ કુલ પાંચ મહિલાઓને એક સપ્તાહ માટે તેનું ટેસ્ટિંગ કરવા માટે તે આપવામાં આવ્યો હતો. ફિલ્મનું ચિત્રાંકન થયું ત્યારે ગેર્ટ્યુડે જોન્સ અન્ય એક મહિલા સાયન્ટિસ્ટ સાથે વાત કરી રહ્યા હતા.

સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ !!!

સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ !!!

જ્યારે 1983માં સેલફોનનું પ્રથમ મોડલ રજૂ કરવામાં આવ્યું... ત્યારે કંઇક આવો દેખાતો હતો સેલ ફોન

સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ !!!

સેલ ફોનની પ્રથમ કલ્પના 1938માં ફિલ્માવાઇ !!!

અમેરિકાના માસાચુસેટ્સના લિયોમિન્સ્ટર સ્થિત આ ડુપ્ટોન નામની કંપનીમાં કોમ્યુનિકેશનનું અલાયદું યુનિટ હતું.

સેલ ફોનની વિડિયો જુઓ અહીં

<center><iframe width="600" height="450" src="http://www.youtube.com/embed/9Ra6EopXf1w" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
First cell phone imagination filmed in 1938.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X