ડોનાલ્ડ ટ્રમ્પે મહિલાની છાતી પર કરી સહી, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનો વાયરલ થયો VIDEO
Donald Trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ આયોવાના રેસ્ટોરન્ટમાં પ્રચાર મુલાકાત દરમિયાન મહિલાના ટોપ પર સહી કરે છે.

તાજેતરમાં ટ્રમ્પના ફ્લોરિડાના નિવાસસ્થાનમાંથી ગોપનીય દસ્તાવેજો શોધવાના કેસમાં તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે, તેથી આ મામલો તેમના માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
Donald Trump signs woman's tank top during campaign visit to Iowa restaurant.
— Sky News (@SkyNews) September 21, 2023
Read more: https://t.co/bNCMS65xhe pic.twitter.com/uvPOBuuE0a












Click it and Unblock the Notifications
