ડોનાલ્ડ ટ્રંપની ધરપકડ, જેલની અંદરથી બહાર પાડ્યા 'Mug Shot'
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ધરપકડ કરવામાં આવી છે તેમને એટલાંટાની જેલમા મોકલવામાં આવ્યા છે. 2020 માં જોર્જિયાની ચૂંટણી પરીણામોને ઉલટાવાનો ટ્રંપને સજા સંભળાવામાં આવી છે. જો કે, 20 મીનીટ બાદ તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

જેલમાં જતા પહેલા અન્ય કૈદીઓની જેમ ડોનાલ્ડ ટ્રંપની તસવીર ક્લિક કરવાામાં આવી હતી. જણાવી દઇએ કે, આવુ પહેલી વાર થઇ રહ્યુ છે કે, કોઇ અમેરિકી રાષ્ટ્રપતિ કે પૂર્વ રાષ્ટ્રપતિના મગ શોટ ક્લિક કરવામાં આવ્યો હોય.
જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રંપે મગ શોટને પોતાના ટ્વીટર હેડલ પર શેયર કર્યો હતો. મહત્વની વાત એ છે કે, 8 જાન્યુઆરી 2021 બાદ ડોનાલ્ડ ટ્રંપે પહેલી વાર ટ્વીટ કર્યુ હતુ કે, ટ્રપના આ ટ્વીટ પર હજારો લોકોએ પ્રતિક્રિ્યા આપી હતી.
ડોનાલ્ડ ટ્રંપની વિરુદ્ધ આ અપરાધિક મામલો છે. પરંતુ પહેલી વાર તેમનો મગ શોટ લેવામાં આવ્યો છે. ટ્રંપે ફ્યૂલ્ટન કાઉંટી જેલ જૉર્જિયા સરેન્ડર કર્યુ હતુ. મગ શોટ લીધા બાદ ડોનાલ્ડ ટ્રંપને 2 લાખ યૂએસ ડોલરી જમાનત પર છોડવામાં આવ્યા હતા
છુટ્યા બાદ ડોનાલ્ડ ટ્રંપે એક વાર ફરીવાર કહ્યુ કે, હુ નિર્દોષ છુ. તેમણે કહ્યુ કે, મારા વિરુદ્ધના આરોપો રાજનીતિથી પ્રેરીત છે. રાષ્ટ્રપતિ ચૂંટણી અભયાનને રોકવા માટે આ બધ કરવામાં આવી રહ્યુ છે.
પત્રકાર સાથે વાત કરતા ટ્રંપે કહ્યુ કે, તમારે ચૂંટણીમાં પડકાર ફેકવો જોઇએ. મને લાગે છે કે, ચૂંટણીમાં ગડપડ થઇ હતી. મે કઇ ખોટુ નથી કર્યુ.












Click it and Unblock the Notifications
