વોશિંગ્ટન મોલમાં ફાયરિંગ, ચાર લોકોની મોત
અમેરિકાના વોશિંગ્ટનમાં શુક્રવારે રાતે અચાનક જ થયેલા ફાયરિંગના કારણે અફરાતફરી મચી ગઇ. વોશિંગ્ટનના બર્લિંગટન સ્થિત આવેલા કેસડેક નામના મોલમાં આ ફાયરિંગ થયું હતું.

વોશિંગ્ટન પોલિસે જાણકારી આપ્યા મુજબ ચાર લોકોની આ ફાયરિંગમાં મોત થઇ ચૂકી છે. અને હુમલો કરનાર હિસ્પૈનિક મૂળનો હતો. અને સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને ચારે બાજુથી ધેરી ચૂક્યા છે.
1990માં શરૂ થયેલા આ મોલ સિએટલથી 67 મીલ ઉત્તરમાં છે. વધુમાં જ્યારે હુમલો થયો ત્યારે મોટી સંખ્યામાં લોકો આ મોલમાં હતા.
Four people dead after firing at Cascade Mall in Washington. pic.twitter.com/E8GjV6juxD
— ANI (@ANI_news) September 24, 2016
More From
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
