પાકિસ્તાનમાં સૌથી વધારે જોવાય છે 'ગે પોર્ન'

gay
લંડન, 18 જૂન : એક અમેરિકન મેગેજીન મધર જોન્સમાં પ્રકાશિત ગૂગલ ટ્રેન્ડ્સના સ્ટડીમાં સામે આવ્યું છે કે પુરુષોમાં થતા સેક્સ સંબંધો પર સૌથી વધારે સર્ચ પાકિસ્તાનમાં થાય છે. જ્યારે પાકિસ્તાન એક એવું દેશ છે, જ્યાં સેક્સને ગેરકાનૂની માનવામાં આવે છે.

આ ઉપરાંત 39 દેશોની સૂચીમાં પણ, ઇન્ટરનેટ પર પોર્ન કન્ટેન્ટ સર્ચ કરનાર પાકિસ્તાન સૌથી વધારે સો રેટિંગ મેળવીને પહેલા સ્થાન પર છે. જ્યારે નાઇજીરિયા એક એવો દેશ છે જ્યાં 'હોમોસેક્સ્યુઆલીટી'નો કડક વિરોધ કરવામાં આવે છે.

હાલમાં જ અત્રેની સંસદે 'એન્ટી ગે' બિલ પારિત કર્યું છે. આ બિલ અનુસાર આને એક મોટો ગૂનો ગણવામાં આવ્યો છે, અહીં સુધી કે તેની વકાલત કરનારાઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનમાં 'ગે સેક્સ'ને અનૈતિક અને ગૈરકાનૂની માનવામાં આવે છે, એવું કરનારાઓ માટે અત્રે કડક સજાનું પ્રાવધાન છે.

'ગે સેક્સ' પર પ્યૂ રિસર્સ સેન્ટરે LGBT એટલે કે લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ અને ટ્રાંસજેન્ડરની સ્વીકાર્યતા પર એક સર્વે કર્યો. જેમાં એવું સામે આવ્યું કે પાકિસ્તાન અને નાઇજીરીયામાં 'ગે સેક્સ' કોઇપણ કિંમત પર સ્વીકાર્ય નથી.

પાકિસ્તાન, નાઇજીરીયા અને ટ્યૂનીશિયામાં બે ટકા, ઘાના, મિસ્ર અને ઇન્ડોનેશિયામાં માત્ર ત્રણ ટકા લોકોએ ગે સંબંધોને સ્વીકાર્ય ગણાવ્યું. જો યૂરોપીય દેશોની વાત કરીએ તો સ્પેનમાં 88 ટકા, જર્મનીમાં 87 ટકા, ચેક રિપબ્લિક અને કેનેડામાં 80-80 ટકા, ફ્રાંસમાં 77 ટકા અને બ્રિટેનમાં 76 ટકા લોકોએ સમલૈંગિકતાને સ્વીકારવાની વાત કરી છે. આ ઉપરાંત એક અન્ય રિસર્ચે પણ એ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં પોર્ન કન્ટેન્ટ સૌથી વધારે જોવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X