Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જ્યોર્જ ડબલ્યૂ બુશે બનાવી મનમોહન સિંહની પેઇન્ટિંગ..

ન્યૂયોર્ક, 7 એપ્રિલ: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે એક એવી સાર્વજનિક પ્રદર્શનીનું આયોજન કર્યું છે. જેમાં વડાપ્રધાન મનમોહન સિંહ સહિત દુનિયાભરના 24 દિગ્ગજ નેતાઓની તસવીરોનો પણ સમાવેશ થાય છે. આ પ્રદર્શનીમાં મનમોહન તે સમયની તસવીર સામેલ કરવામાં આવી છે જ્યારે તેઓ તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ બુશને મળવા ગયા હતા.

અત્રે નોંધનીય છે કે એવા વિદેશી નેતાઓની તસવીરો બનાવી છે, જેમની સાથે તેમણે 2001થી 2009 વર્ષના સમયગાળા દરમિયાન અમેરિકાના 43માં રાષ્ટ્રપતિના હોદ્દા પર રહેતા મુલાકાત કરી હતી.

પ્રદર્શનીમાં સામેલ કરવામાં આવેલી બુશની પેઇન્ટિંગમાં મનમોહન સિંહ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન, પૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયરની સાથે તિબ્બતી આધ્યાત્મિક નેતા દલાઇ લામાની પણ પેઇન્ટિંગનો સમાવેશ થાય છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા પોતાના હાથે બનાવવામાં આવેલી દુનિયાના દિગ્ગજ નેતાઓની તસવીરો જુઓ સ્લાઇડરમાં...

દલાઇ લામા

દલાઇ લામા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા પોતાના હાથે બનાવવામાં આવેલી દલાઇ લામાની પેઇન્ટિંગ.

manmohan singh

manmohan singh

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા પોતાના હાથે બનાવવામાં આવેલી મનમોહન સિંહ અને અન્ય નેતાઓની પેઇન્ટિંગ.

હામિદ કરઝાઇ

હામિદ કરઝાઇ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા પોતાના હાથે બનાવવામાં આવેલીહામિદ કરઝાઇની પેઇન્ટિંગ.

નિકોલસ સરકોઝી

નિકોલસ સરકોઝી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા પોતાના હાથે બનાવવામાં આવેલી નિકોલસ સરકોઝીની પેઇન્ટિંગ.

વ્લાદીમીર પુતીન

વ્લાદીમીર પુતીન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા પોતાના હાથે બનાવવામાં આવેલી વ્લાદીમીર પુતીનની પેઇન્ટિંગ.

ટોની બ્લેયર

ટોની બ્લેયર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા પોતાના હાથે બનાવવામાં આવેલી ટોની બ્લેયરની પેઇન્ટિંગ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X