Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દગાબાજ પ્રેમીનું પ્રાઈવેટ પાર્ટ કાપી ગર્લફ્રેન્ડે ટોઈલેટમાં ફ્લશ કરી દીધું

દગાબાજ પ્રેમીનું પ્રાઈવેટ પાર્ટ કાપી ગર્લફ્રેન્ડે ટોઈલેટમાં ફ્લશ કરી દીધું

તાઈવાનમાં એક પ્રેમીને પોતાની પ્રેમિકાને દગો આપવો બહુ મોંઘો પડ્યો. પ્રેમીએ દગ્યો આપ્યોની ખબર પડતાં પ્રેમિકા ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ હતી અને ગુસ્સામાં તેણે પોતાના પ્રેમીનું પ્રાઈવેટ પાર્ટ કાપી ટોઈલેટમાં ફ્લશ કરી દીધું. પ્રેમીના દગા અને પ્રેમિકાના આ પ્રતિશોધની ચર્ચાએ સમગ્ર દુનિયામાં સનસની મચાવી દીધી છે.

પ્રેમી પર શક

પ્રેમી પર શક

પ્રેમિકાના બદલાની આ ઘટના તાઈવાનની છે. રિપોર્ટ મુજબ પ્રેમી જ્યારે ઘરમાં ઊંઘી રહ્યો હતો ત્યારે પ્રેમિકાએ કાતરથી તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. પરંતુ તે બાદ પણ તેનો ગુસ્સો ઠંડો ના પડ્યો. પ્રેમી પિડાથી બુમાબુમ કરી રહ્યો હતો પરંતુ પ્રેમિકા બદલો લેવા પર આતુર હતી. રિપોર્ટ મુજબ પ્રેમીના પ્રાઈવેટ પાર્ટને કાપ્યા બાદ પ્રેમિકાએ તેને ટોઈલેટમાં ફેંકી દીધો. પ્રેમીને લોહીલુહાણ હાલતમાં મૂકીને જ પ્રેમિકા ત્યાંથી નિકળી ગઈ.

પ્રેમિકાનો બદલો

પ્રેમિકાનો બદલો

ડેલીમેલના રિપોર્ટ મુજબ પીડિત પ્રેમીનું નામ હુઆંગ છે, જે તાઈવાનનો રહેવાસી છે. રિપોર્ટ મુજબ પ્રેમીનો બદલો લીધા બાદ આરોપી પ્રેમિકા ખુદ પોલીસ પાસે પહોંચી ગઈ અને પોતાનો ગુન્હો કબુલી લીધો. જે બાદ આરોપી પ્રેમિકાની ધરપકડ કરી લેવામાં આવી. રિપોર્ટ મુજબ પ્રેમી હુઆંગની ઉંમર 52 વર્ષની છે અને તેને ત્રણ બાળકો પણ છે. ઘટના સમયે તે પોતાના ઘરે તાઈવાનના ચાન્ઘુઆ કાઉન્ટીના શીહૂ ટાઉનશિપમાં હતો.

દારૂ પિવડાવી સુવળાવ્યો

દારૂ પિવડાવી સુવળાવ્યો

આરોપી પ્રેમિકાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે પ્રેમીના ઘરે ગયા બાદ તેણે પોતાના પ્રેમીને પહેલાં દારૂ પીવળાવ્યો અને પછી તેને ચિકન નૂડલ્સ ખવળાવ્યા. દારૂના નશામાં ધૂત થઈ પ્રેમી હુઆંગ ઘોર ઊંઘમાં ઊંઘી ગયો. જેવી જ ઊંઘ આવી કે પ્રેમિકાએ તેના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો. અને પ્રેમિકા ત્યાંથી ભાગી નિકળી.

20 ટકા કપાયો પ્રાઈવેટ પાર્ટ

20 ટકા કપાયો પ્રાઈવેટ પાર્ટ

બહુ ગંભીર હાલતમાં પ્રેમી હુઆંગને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટર્સે જણાવ્યું કે તેના પ્રાઈવેટ પાર્ટનો 20 ટકા ભાગ કપાઈ ગયો છે. જ્યારે આરોપી પ્રેમિકાએ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે તેણે પોતાના પ્રેમિનું પ્રાઈવેટ પાર્ટ એટલા માટે ટૉઈલેટમાં ફ્લશ કરી દીધું જેથી તેને ફરી જોડી ના શકાય. આરોપી મહિલાનું નામ ફુંગ છે અને તેણે પોલીસને જણાવ્યું કે કિચનમાં ઉપયોગમાં લેવાતી કાતરથી તેણે ઘટનાને અંજામ આપ્યો.

ખતમ થઈ ગઈ મર્દાનગી?

ખતમ થઈ ગઈ મર્દાનગી?

પીડિત પ્રેમી હુઆંગનો ઈલાજ કરી રહેલા ડૉક્ટર્સે જણાવ્યું કે હુઆંગની સ્થિતિ હજી ઠીક છે અને તેનો જીવ બચી ગયો છે. પરંતુ તેના પ્રાઈવેટ પાર્ટમાં ઘણા ઘાવ છે અને તે ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ડૉક્ટર્સે કહ્યું કે હવે હુઆંગની સેક્સ્યુઅલ લાઈફ હવે કેવી રહેશે તે વિશે કંઈ કહી ના શકાય. ડૉક્ટર્સે હુઆંગનું ઈમરજન્સી ઓપરેશન કર્યું છે. ડૉક્ટર્સે કહ્યું કે પીડિતના પ્રાઈવટ પાર્ટનો કપાયેલો ભાગ ના હોવાના કારણે તે જોડી શકાય તેમ નથી અને હવે તેનો જેટલો ભાગ વધ્યો છે તેનાથી સેક્સ ના કરી શકાય. ડૉક્ટર્સનું કહેવું છે કે જો હવે પીડિત ફરીથી સેક્સ કરવા માંગે છે તો તેણે આર્ટિફિશિયલ પેનિસનો ઉપયોગ કરવો પડશે. ડૉક્ટર્સે કહ્યું કે હવે હુઆંગે નોર્મલ જીવન જીવવા માટે ફરી એકવાર ઓપરેશન કરાવવું પડશે અને બાદમાં તેને મનોવૈજ્ઞાનિક ડૉક્ટર પાસે લઈ જવો પડશે.

પ્રેમિકાને આટલો ગુસ્સો કેમ આવ્યો?

પ્રેમિકાને આટલો ગુસ્સો કેમ આવ્યો?

પ્રેમિકાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે તેને પોતાના પ્રેમિ પર બીજી કોઈ મહિલા સાથે અફેર હોવાનો શક હતો. પ્રેમિકાએ પોલીસને જણાવ્યું કે કોઈ અન્ય મહિલાને લઈ હુઆંગ સાથે તેનો ઝઘડો થયો હતો, જે બાદ તેણે પ્રેમિકાનો બદલે લેવાનું ધારી લીધું હતું અને પછી ગુસ્સામાં આવી તેણે પ્રેમીના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X