પોરબંદરની આ છોકરીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું, વર્લ્ડ બેંકમાં મળી નોકરી
ગુજરાતની પોરબંદરની વતની હિરલ કેશવાલાની વર્લ્ડ બેન્કમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એનાલિસ્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. હિરલને વાર્ષિક 1 કરોડ 20 લાખનું પેકેજથી મળશે. તેની નિમણૂંક યુરોપના ઓસ્ટ્રેયા દેશમાં કરવામાં આવશે.

પોરબંદરમાં પ્રાથમિક શિક્ષમ મેળવ્યુ હતુ જેમા ધોરણ 10માં તે પોરબંદરમાં દ્વિતિય અને મહેર જ્ઞાતિમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે ધોરણ 12 માં સાયન્સમાં જિલ્લામાં ત્રીજા ક્રમે અે મહેર જ્ઞાતિમાં પ્રથમ ક્રમે આવી હતી. ત્યાર બાદ અમદાવાદ ખાતે નિરમા યુનિવર્સિટીમાં બી.ટેક અને એમ ટેક કર્યાનો અભ્યાસ કર્યા બાદ ત્રમ વર્ષ ગોલ્ડમેન કંપનીમાં ફરજ બજાવી હતી. ત્યાર પછી યુરોપની વિશ્વ પ્રસિદ્ધ હેંક બિઝનેસ સ્કુલમાં એમબીએનો અબ્યાસ પૂર્ણ કર્યા બાદ બેંકમાં નોકરી સ્વકીરા હતી. ત્યાર આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટતરીકે ફરજ ભજાવ્યા બાદ હવે તેની નિમણૂંક ઓસ્ટ્રિયા ખઆતે વર્લ્ડ બેન્કના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એનાલિસ્ટ તરીકે કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
