Viral Video: ગોરિલ્લા 4 વર્ષના બાળક 10 મિનિટ સુધી ખેંચ્યો

બાળકોને પ્રાણીસંગ્રહાલયમાં લઇ જનાર તમામ માતા-પિતા આ ખબર ધ્યાનથી વાંચો. કારણ કે તમારી ઉત્સુકતા અને બેજવાબદારી તમારા પ્રિયજન સાથે કોઇ પ્રાણીના મોતનું કારણ પણ બની શકે છે. વાત છે અમેરિકાના પ્રાણીસંગ્રહાલયની. ( OMG: જીવતા મગર સાથે તરતો આ વ્યક્તિ, જુઓ વીડિયો )

જ્યાં સિનસિનાતી ઝૂમાં 4 વર્ષનું એક બાળક ગોરિલ્લાના 10-12 ફીટ ઊંડા વાડામાં પડી ગયો. જે બાદ 17 વર્ષના ભારેખમ ગોરિલ્લાએ લગભગ 10 મિનિટ સુધી આ બાળકને પાણીમાં ખેંચ્યો. જો કે બાળકની બચાવવાના પ્રયાસમાં છેવટે કોઇ વિકલ્પ ના મળતા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ ગોરિલ્લાને ગોળી મારવી પડી.

horrible video

પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓના કહેવા મુજબ બાળક જ્યારે ખાડામાં પડ્યું ત્યારે ત્યાં 3 ગોરિલ્લા હતા. પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓના પ્રયાસના કારણે બે ગોરિલ્લા બહાર આવી ગયા. પણ ત્રીજો ગોરિલ્લા બાળકને પાણીમાં ડૂબતો છોડવા તૈયાર નહતો. અને આ કારણે તેને ગોળી મારવામાં આવી. તો બીજી તરફ બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં બાળક અને ગોરિલ્લાનો આ સંધર્ષ જુઓ નીચેના આ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X