For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલેશિયાઇ નેતા પર હુમલામાં ભારતીયની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arrested
કુઆલાલંપુર, 30 એપ્રિલ: મલેશિયામાં એક નેતાની સાથે કથિત રીતે મારપીટ કરવાના કેસમાં એક ભારતના અને બે શ્રીલંકાના નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રેરાક પ્રાંતમાં પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગઇકાલે બિદોર શહેરમાં 32 વર્ષના નેતાની કારને બે કારોના માધ્યમથી રોકવામાં આવી હતી. જ્યારે આ નેતાએ પુછ્યું કે કેમ રોક્યો તો તેના પર હુમલો કરવામાં આવ્યો.

ત્યારબાદ પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી. તેમાં એક ભારતીય અને બે શ્રીલંકાઇ નાગરિકોનો સમાવેશ થાય છે. આ શંકાસ્પદોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. બીજી તરફ મલેશિયન ઇન્ડિયન યુનાઇટેડ પાર્ટીના અધ્યક્ષ એસ નલ્લાકરૂપ્પને કાલે એસએમએસના માધ્યમથી ધમકી મળ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

English summary
An Indian and two Sri Lankan nationals have been arrested for allegedly assaulting a Malaysian politician in Bidor town in Perak state ahead of the May 5 polls in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X