શું સરકારી સંસ્થા હવામાનને નિયંત્રિત કરી રહી છે ?

કહેવાય છે કે, હવામાનને કોઈ નિયંત્રિત કરી શકતું નથી, પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વિચિત્ર થિયરીની ચર્ચા થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સરકારી સંસ્થા હવામાનને નિયંત્રિત કરી રહી છે.

નવી દિલ્હી : કહેવાય છે કે, હવામાનને કોઈ નિયંત્રિત કરી શકતું નથી, પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વિચિત્ર થિયરીની ચર્ચા થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સરકારી સંસ્થા દ્વારા હવામાનને નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. આ માટે ઓસ્ટ્રેલિયાની એક ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઘણા લોકો એવા છે, જેઓ આ થિયરીને નકારી રહ્યા છે અને તેને માત્ર સંયોગ ગણાવવામાં આવી રહ્યો છે.

(તમામ ફોટો પ્રતિકાત્મક છે)

વિચિત્ર વરસાદ

વિચિત્ર વરસાદ

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, તાજેતરમાં હવામાન મોનિટરિંગ એપમાં એક વિચિત્ર ખામી જોવા મળી હતી. જે બાદ સિદ્ધાંતવાદીઓએસોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, એક સરકારી સંસ્થા હવામાનને નિયંત્રિત કરી રહી છે.

દાવામાં એવુંપણ કહેવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના બેરોન્સડેલમાં એક અજીબોગરીબ વરસાદ થયો હતો, જેને જોઈને લોકોને લાગ્યું કે તે માનવનિર્મિત છે.

શું છે આરોપ?

શું છે આરોપ?

રિપોર્ટ અનુસાર, હાઈ-ફ્રિકવન્સી એક્ટિવ ઓરોરલ રિસર્ચ પ્રોગ્રામ (HAARP)ને આ ખલેલ માટે જવાબદાર ગણવામાં આવે છે. જેનાકારણે હવામાનમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. HAARP એ પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ કરવા માટે જટિલ ઉપગ્રહો અને એન્ટેનાનીશ્રેણીનો ઉપયોગ કરીને તૈયાર કરેલો એક વૈજ્ઞાનિક પ્રોજેક્ટ છે.

2021માં આવ્યો હતો રિપોર્ટ

2021માં આવ્યો હતો રિપોર્ટ

બીજી તરફ, ષડયંત્રના સિદ્ધાંતોને રદિયો આપવાના પ્રયાસરૂપે 2021માં ક્લાઈમેટ ફીડબેક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.

જેમાંજણાવવામાં આવ્યું હતું કે, HAARP એ હવામાન સાથે ચેડાં કરવાની અને આફતો સર્જવાની તેની ક્ષમતાની ઋણી છે. તે મનુષ્યનાવિચારોને પણ અસર કરે છે.

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ સુવિધા ઉચ્ચ આવર્તન (શોર્ટવેવ રેડિયો) ટ્રાન્સમીટર છે અનેઓછી આવર્તન સ્પંદનોને પ્રસારિત કરતી નથી.

કેટલાક લોકો આપી રહ્યા છે સફાઈ

કેટલાક લોકો આપી રહ્યા છે સફાઈ

HAARP ના સમર્થકો કહે છે કે, તેમની સિસ્ટમ વાતાવરણના સૌથી ઉપરના ભાગમાં (આયોનોસ્ફિયર) ભૌતિકશાસ્ત્રની ઘટનાઓનુંવિશ્લેષણ કરે છે. ટ્રાન્સમીટર દ્વારા ઉત્પાદિત થતી નાની અસરોનો પણ અભ્યાસ કરે છે, જે તમામ માત્ર સેકન્ડોમાં જ રહે છે.

આવી સ્થિતિમાંતે હવામાનને કોઈપણ રીતે બદલી શકે નહીં. જોકે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવામાન રીડિંગમાં HAARPહસ્તક્ષેપના ઘણા પુરાવા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X