અમેરિકનો, અમે તમને ખૂનમાં ડૂબાડી દઇશું: ISIS

બગદાદ, 19 ઓગષ્ટ: ઇરાકી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસે અમેરિકાને ધમકી આપી છે કે અમેરિકન નાગરિકો પર દુનિયાના કોઇ પણ સ્થળે હુમલા કરવામાં આવશે. આઇએસઆઇએસ તરફથી જારી કરવામાં આવેલા એક વીડિયોમાં આવી ધમકી આપવામાં આવી છે. આ વીડિયોમાં 2011માં માથુ કાપીને હત્યા કરવામાં આવેલા એક અમેરિકન નાગરિકનો ફોટો છે. સાથે જ આતંકી સ્નાઇપરોના હાથે માર્યા ગયેલા અમેરિકનોની પણ તસવીરો છે. આ વીડિયોમાં નિવેદન આપવામાં આવ્યું છે કે 'અમે તમને બધાને લોહીમાં ડૂબોડી દઇશું.'

આઇએસઆઇએસ ઇરાકના ઘણા ભાગો પર કબ્જો કરી લીધો છે અને આજકાલ અમેરિકન હવાઇ હુમલાનો ઝેલી રહ્યા છે. અમેરિકન હુમલાની મદદથી કુર્દિશ લડવૈયા કેટલોક વિસ્તાર પાછો મેળવામાં પણ સફળ થયા છે. આઇએસઆઇએસ કહી ચૂક્યું છે કે તેનો ઉદ્દેશ્ય બગદાદ પર કબ્જો કરવાનો છે.

હવે આઇએસઆઇએસ ઇરાકમાં રહેતા યજીદી અને ઇસાઇ સમુદાય પર હુમલા કરી રહ્યું છે. અલ કાયદા સાથે જોડાયેલ આ આતંકી સંગઠનના હુમલાના પગલે હજારો યજીદી અને ઇસાઇ પોતાના ઘરોને છોડીને ભાગવા માટે મજબૂર થઇ ગયા છે.

હજી સુધી આઇએસઆઇએસની રણનીતિ ઇરાક અને સીરિયામાં જમીન પર કબ્જો જમાવવા પર જ કેન્દ્રીત રહી છે. તેણે પશ્ચિમી દેશોને નિશાનો બનાવીને કોઇ પણ પ્રકારનો હુમલો નથી કર્યો.

જુઓ વીડિયો અને તસવીરો...

ઇરાકના ઘણા ભાગો પર કબ્જો

ઇરાકના ઘણા ભાગો પર કબ્જો

આઇએસઆઇએસ ઇરાકના ઘણા ભાગો પર કબ્જો કરી લીધો છે અને આજકાલ અમેરિકન હવાઇ હુમલાનો ઝેલી રહ્યા છે. અમેરિકન હુમલાની મદદથી કુર્દિશ લડવૈયા કેટલોક વિસ્તાર પાછો મેળવામાં પણ સફળ થયા છે. આઇએસઆઇએસ કહી ચૂક્યું છે કે તેનો ઉદ્દેશ્ય બગદાદ પર કબ્જો કરવાનો છે.

અમેરિકાની મદદ

અમેરિકાની મદદ

અમેરિકન હુમલાની મદદથી કુર્દિશ લડવૈયા કેટલોક વિસ્તાર પાછો મેળવામાં પણ સફળ થયા છે. આઇએસઆઇએસ કહી ચૂક્યું છે કે તેનો ઉદ્દેશ્ય બગદાદ પર કબ્જો કરવાનો છે.

યજીદી અને ઇસાઇ સમુદાય પર હુમલા

યજીદી અને ઇસાઇ સમુદાય પર હુમલા

હવે આઇએસઆઇએસ ઇરાકમાં રહેતા યજીદી અને ઇસાઇ સમુદાય પર હુમલા કરી રહ્યું છે.

લોકો ઘરોને છોડીને ભાગવા માટે મજબૂર

લોકો ઘરોને છોડીને ભાગવા માટે મજબૂર

અલ કાયદા સાથે જોડાયેલ આ આતંકી સંગઠનના હુમલાના પગલે હજારો યજીદી અને ઇસાઇ પોતાના ઘરોને છોડીને ભાગવા માટે મજબૂર થઇ ગયા છે.

 ઇરાક અને સીરિયામાં જમીન પર કબ્જો

ઇરાક અને સીરિયામાં જમીન પર કબ્જો

હજી સુધી આઇએસઆઇએસની રણનીતિ ઇરાક અને સીરિયામાં જમીન પર કબ્જો જમાવવા પર જ કેન્દ્રીત રહી છે. તેણે પશ્ચિમી દેશોને નિશાનો બનાવીને કોઇ પણ પ્રકારનો હુમલો નથી કર્યો.

અમેરિકાને ધમકી

અમેરિકાને ધમકી

ઇરાકી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસે અમેરિકાને ધમકી આપી છે કે અમેરિકન નાગરિકો પર દુનિયાના કોઇ પણ સ્થળે હુમલા કરવામાં આવશે. આઇએસઆઇએસ તરફથી જારી કરવામાં આવેલા એક વીડિયોમાં આવી ધમકી આપવામાં આવી છે.

અમેરિકાને ધમકી

અમેરિકાને ધમકી

આ વીડિયોમાં 2011માં માથુ કાપીને હત્યા કરવામાં આવેલા એક અમેરિકન નાગરિકનો ફોટો છે. સાથે જ આતંકી સ્નાઇપરોના હાથે માર્યા ગયેલા અમેરિકનોની પણ તસવીરો છે.

ધમકીભર્યો વીડિયો...

આ વીડિયોમાં નિવેદન આપવામાં આવ્યું છે કે 'અમે તમને બધાને લોહીમાં ડૂબોડી દઇશું.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X