Israel Strikes Gazi Strip: ઇઝરાઇલને ગાઝા પટ્ટી પર લેબાન પર શરુ કરી એર સ્ટ્રાઇક

Israel Strikes Gazi Strip: ઇઝલાઇલ તરફથી ગાઝા પટ્ટી પર ભારે એરસ્ટ્રાઇક શરુ કરી દેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર આ સ્ટ્રાઇક ગાઝા પટ્ટી પર કરવામાં આવી રહી છે. ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સે કહ્યુ કે, આતંકી સંગઠન હમાસના સાઉથ લેબનાને નિશાન બનાવ્યુ હતુ.

israel

જેવી રીતે દક્ષિણ લેબનાનથી રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઇઝરાઇલ તરફથી જવાબમાં કાર્યવાહીમાં આ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ઇઝરાઇલ તરફથી કહેવામાં આવ્યુ છેકે, આતંકી સંગઠન હમાસે પહેલા હૂમલાની શરુઆત કરી હતી.

જેવી રીતે ઇઝરાઇલની પોલીસે જેરુસેલમમાં સ્થિત અલ અક્સા મસ્જિદમાં રેડ કરી હતી. ત્યાર બાદ તણાવ વધી ગયો હતો. હમાસ તરફથી કહેવામાં આવ્યુ છેક ,અમને આની કોઇ જાણકારી નથી. અમને નથી ખબર કે લેબનાનથી કોણે મિસાઇલ ફાયરક કરી છે.

રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 17 વર્ષથી ઇઝરાયલ તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો હૂમલો છે. ઇઝરાયલ તરફથી જ્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે હમાસના ચીફ ઇસ્માઇલ હનિયેહ લેબનાનમાં હતા. હમાસ ચીફે કહ્યુ કે, ફિલિસ્તીન લોકો ચુપ નહી બેઠે. આ પહેલા ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, અમે ટ્રકને નિશાન બનાવ્યો છે. આ સાથે દક્ષિણ મેબનાનમાં આતંકવી સગઠન હમાસના ઠેકાણાને પણ નિશાન બનાવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X