Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સેક્સ લાઇફમાં નવો પ્રયોગ કરવો પડી ગયો ભારે, થઇ ગયા હોસ્પિટલભેગા!

પોર્ટો સૈન જિયોર્જિયો, 29 ઓક્ટોબર: સામાન્ય રીતે દરેકજણ પોતાની સેક્સ લાઇફમાં નવીનતા ઇચ્છતા હોય છે. પરંતુ ઘણી વાર આવા પ્રયોગ આપને મુશ્કેલીમાં પણ મૂકી દે છે, તેઓને તેની ભારે કિંમત પણ ચૂકવવી પડી જાય છે.

એક કામુક દંપતિની સાથે પણ કંઇક આવું જ બન્યું. મેટ્રો યૂકે ઓનલાઇનમાં છપાયેલા સમાચાર અનુસાર એક કપલે સેક્સ લાઇફમાં જોશ અને ઉત્સાહ ભરવા માટે સમુદ્રની વચ્ચો-વચ્ચ સેક્સ કરવાનું વિચાર્યું.

couple
આ કપલ સેક્સ માણવા માટે ઊંડા પાણીમાં પહોંચી ગયા, પરંતુ બાદમાં એવી નોબત આવી કે બંનેને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા. આ કપલ પોર્ટો સૈન જિયોર્જિયો બીચની અંદર પોતાના પ્રેમનો એકરાર કરવા માટે પહોંચી ગયા હતા.

આ કપલે ત્યારે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું જ્યારે પાણીમાં સેક્સ દરમિયાન પોતાની પાર્ટનરને પોતાનાથી અલગ કરવાની કોશીશ કરી. ખૂબ જ જહેમત છતાં તેઓ અલગ થઇ શક્યા નહીં એટલે તેમણે મદદ માટે લોકોને બૂમો પાડી.

બીચ પર હાજર એક મહિલાએ તેમને બચાવ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. હોસ્પિટલમાં બંનેને અલગ કરવા માટે એ ઇંજેક્શન આપવામાં આવ્યું જે ગર્ભવતી મહિલાઓને ગર્ભાશય પહોળુ કરવા દરમિયાન આપવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X