ટોકિયાના વિકલાંગ કેન્દ્રમાં ચાકુથી કરાયો હુમલો, 19ની મોત
જાપાનની રાજધાની ટોકિયોમાં આવેલ સાગામિહારા વિકલાંગ કેન્દ્રમાં એક હુમલાખોરે ચક્કુથી હુમલો કરીને 19 લોકોને મોતને ધાટ ઉતાર્યા છે તો સાથે જ 20 લોકોને ઘાયલ કર્યા છે. સ્થાનિક સમય મુજબ આ હુમલો રાતના 2:30 વાગે થયો હતો.

ન્યૂઝ એજન્સી મુજબ આ ધટનામાં પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જેની ઉંમર 20 વર્ષની છે. ત્યારે આ વ્યક્તિએ કેમ આટલા લોકોના પ્રાણ લીધા અને તેની પાછળ તેનો શું મનસુબો હતો તે અંગે હાલ જાપાનની પોલિસ વધુ તપાસ કરી રહી છે.
19 dead and 20
— ANI (@ANI_news) July 25, 2016
Injured in a knife attack outside Tokyo: AP
Knife attack on facility for the disabled in city outside Tokyo is Japan's worst mass killing in generations: https://t.co/sZ4ccCt8wj
— The Associated Press (@AP) July 26, 2016












Click it and Unblock the Notifications
