ચીનની ટેક કંપનીઓમાં રોકાણ પર જો બાઇડને લગાવ્યો બેન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ચીની સેનાની મદદ કરનાર ટેક કંપનીઓ પર લગામ લગાવાની તૈયારીની શરુઆત કરી દિધી છે. તેમણે એક્સીક્યુટિવ ઓર્ડર પર સાઇન કરી હતી. જેમા ચીનની મોટી ટેક કંપનીઓમાં અમેરિકી ઉદ્યોગપિતઓના રોકાણ પર રોક લગાવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ બાઇડેને આ પગલુ એટલા માટે લીધુ છે કેમ કે, ચીની ટેક કંપનીઓ ચીની સેનાને ક્ષમતાને મજબુત કરી રહી છે. તેમને મદદ ના મળે. બાઇડેનના આ કદમને ચીનથી અમેરિકાાની તરફ અને દુર લઇ જવાની દિશામાં મોટુ પગલુ માનવામાં આવી રહ્યુ છે.
જો બાઇડેનની અ આદેશ બાદ જો વેંચર કેપિટલિસ્ટ ફર્મ અને ઇક્વિટી ફર્મ છે તે ચીનીની તે કંપનીઓમા ઇન્વેસ્ટ નહી કરી શક જે સેમીકંડક્ટર અને અન્ય માઇક્રોઇલેક્ટ્રોનિક, ક્વાંટમ કમ્પ્યુટર, આર્ટિફિશિયલ ઇંટેલિજેસ એપ બનાવાનું કામ કરે છે.
પ્રશાસનિક અધિકારીએ જણાવયુ હતુ કે, આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમજ ચીને મોટા સ્તર પર પોતાને આગળ વધારવા માટે રોકવા માટે લેવામાં આવી રહ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધને નિર્ણયને મોટા નિર્ણયના રુપમાં જોવામાં આવી રહ્યો છે. આ નિર્મય બાદ બંને દેશો વચ્ચે દુર વધાશે.
ચીન અર્થવ્યવ્સ્થા અત્યારે મુશ્કેલ દોરમાથી પસાર થઇ રહી છે. એવામાં અમેરિકા તરફથી લેવામાં આવેલ પગલા ચીની વિરુદ્ધ એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ચીનના શહેરોમાં આ વર્ષે ચીને રોકાણનું વર્ષ ગણાવ્યુ છે. તેમને આશા છે કે, કોરોના કાળ બાદ સ્થાનીક અર્થવ્યવસ્થા વધારે મજબુત થશે.












Click it and Unblock the Notifications
