કોણ છે. Linda Yaccarino, જેને એલન મસ્ક બનાવી શકે છે ટ્વીટરના નવા સીઇઓ
છેલ્લા એક વર્ષથી એલન મસ્ક સોશયલ મીડિયા સાઇટ ટ્ટવીટર ખરીદી લીધી છે. ત્યારથી તેમા લગાતાર બદલાવ કરી રહ્યા છે. હવે ખબર આવી રહી છે કે, તેમણે કંપનીના સંભાળવા માટે મુખ્ય કાર્યકારી અધિકારીની તાલશ કરી લીધી છે.

આમ તો હજી આ અંગે અધિકારીક જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ મસ્કે તે સ્પષ્ટ કરી દિધુ છે કે, આગામી સીઇઓ મહિલા હશે. મીડિયા રિપોર્ટ અનુસાર એનબીસી યૂનિવર્સલની એડવર્ટાઝઇગ હેડ લિંડા યાકારિનોના નામ સૌથી આગળ છે.
આ સંબંધમાં શુક્રવાર મસ્કે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, હુ એ જાહેરાત કરુ છુ કે, મે ટ્વીટર માટે એક નવા સીઇઓની શોધી લીધા છે. તે 6 સપ્તાહમાં કામ શરુ કરી દેશે. મારી ભૂમિકા એક્જીક્યુટીવ ચેયર અને સીટીઓ, ઉત્પાદન સોફ્ટવેર ે સિસોપ્સની દેખરેખ રાખવાનું રહેશે.
હવે લોકો ઇનટરનેટ પર લિંડા યાકારિનો અંગે સર્ચ કરી રહ્યા છે તેમના લિંકઇન પ્રોફાઇલ અનુસાર તે 2011 થી એનબીસી યૂનિર્વસિટી સાથે છે. તેમની વર્તમાન ભૂમિકા એડર્ટાઇજિગ હેડના રૂપમાં છએ. આ પહેલા તેમણે ટર્નર કંપનીમાં 19 વર્ષ સુધઈ કામ કર્યુ છે.
લિંડાએ પેન સ્ટેટ યૂનિર્વસિટીમાથી અભ્યાસ કર્યો છે. તેમનો સબ્જેક્ટ લિબ્રલ આર્ટસ અને ટેલિકોમ્યુનિકેશન હતુ. તેમણે જાહેરાતની ઇંડસ્ટ્રીઝમાં ખૂબ સારુ કામ કર્યુ છે તેમણે ગય મહિને મિયામીમાં એક એડવર્ટાઇઝિગ કોન્ફરન્સમાં મસ્કનું ઇન્ટર્વ્યુ લીધુ હતુ.
તો ઇનસાઇડર રિપર્ટ્સ અનુસાર એલા ઇરવિનનુ નામ પણ ટ્વીટર સીઇઓ માટે લેવામાં આવે છે. તે ટ્વીટરના ટ્રસ્ટ એડ સેફ્ટી એફટર્સ ડિવિજનની મુખ્ય છે. રિપર્ટમાં જણાવ્યુ અનુસાર પ્રમોશન અંગે તેમણે મસ્ક સાથે સારા સબંધ બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
