પાયલટે કોકપીટમાં બેસાડી પોર્ન સ્ટાર, બ્રેસ્ટ બતાવવાની કરી માંગ

ન્યૂયોર્ક, 27 જુલાઇ: જો વિમાનનો પાયલટ રંગીન મિઝાજનો હોય અને તે જ વિમાનમાં પોર્ન સ્ટાર બેઠી હોય તો પછી શું થઇ શકે છે, જેનો અંદાજો પણ લગાવી શકાતો નથી. આવી જ એક ઘટના કુવૈત એરવેજમાં સામે આવ્યો છે. હીથ્રો એરપોર્ટથી ન્યૂયોર્ક જઇ રહેલી એક ફ્લાઇટમાં પાયલટે પોર્ન સ્ટાર અને મોડલ ક્લોને કોકપિટમાં બેસાડી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો.

pilot
24 વર્ષીય પોર્ન સ્ટાર ક્લોએ ખુદ જણાવ્યું કે મને જોઇને પાયલટથી રહેવાયું નહી જે મારો મોટો ફેન હતો. ક્લોનું કહેવું છે કે પાયલટ મને કોકપિટમાં લઇ ગયો અને પોતાના સહાયક પાયલટની સીટ પર બેસાડી દીધી અને મારી સાથે અશ્લિલ હરકત કરવા લાગ્યો. પાયલટે એ પણ જણાવ્યું કે તે ખૂબ જ નોટી છે. પોર્ન સ્ટાર ક્લોએ વધું જણાવ્યું કે તેણે તેની હાજરીમાં વિમાનને ઉડાવનારા યંત્રો સાથે છેડછાડ પણ કરી.

ક્લોએ જણાવ્યું કે તેણે કોકપીટમાં સિગરેટ પીધી. ત્યારબાદ પાયલટે કોકપિટનો દરવાજો બંધ કરી દીધો હતો અને શેંપેઇન પણ પીવડાવી. ક્લોએ જણાવ્યું કે પાયલટ ખુદને માઇલી હાઇ ક્લબનો મેમ્બર ગણાવી રહ્યો હતો. તેણે મને પોતાના ખોળામાં બેસવા કહ્યું. પાયલટે ક્લોને તેના બ્રેસ્ટ બતાવવા પણ કહ્યું, અને તેણે જણાવ્યું કે તે ઘણા બધા સ્ટીવર્ડ્સની સાથે ઊંઘી ચૂક્યા છે. તેણે એ પણ જણાવ્યું કે તે પાયલટ કેપ પહેરી શકે છે અને પ્લેન ઊડાવી શકું છું.

આપને જણાવી દઇએ કે વૈકફીલ્ડમાં જન્મી આ મોડલનું અસલી નામ ક્લો ખાન છે જે ફિલવક્ત કૈલિફોર્નિયામાં રહે છે. ક્લોવેબકેમની સામે સ્ટ્રિપિંગ દ્વારા રૂપિયા કમાવા માટે જાણીતી છે. સ્પિયરમિંટ રાઇનોના સીઇઓ જ્હોન ગ્રેને ડેટ કરી રહી છે. આપને જણાવી દઇએ કે ક્લો અને જ્હોન કેલિફોર્નિયા સ્થિત ન્યૂપોર્ટ વચ્ચે બનેલા એક બંગલામાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X