pics: રેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ
દરેક પ્રાચિન સાઇટની માફક ચીનના રણની મધ્યમાં આવેલા ફળદ્રુપ જમીનનનો નાનો ટૂકડો અને અર્ધચંદ્રાકારે તળાવ ધરાવતો આ વિસ્તાર ઇતિહાસના પન્નાઓમાં પોતાના નામને અંકિત કરાવી રહ્યો છે અને કદાચ જો ત્યાં પ્રવાસીઓની કતાર ના લાગતી હોત તો કદાચ તે ઇતિહાસમાં ક્યાંક ખોવાઇ પણ ગયુ હોત, પરંતુ સરકારના હસ્તક્ષેપના કારણે આજે પણ આ યુએયાકુઆન ક્રીસન્ટ લેક ટ્રાવેલ ગાઇડમાં પોતાનું નામ જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
આ પ્રાચિન તળાવ ચીનના શહેર દાન્હુઆંગથી છ કિમી દૂર દક્ષિણ તરફ આવેલું છે. પરંતુ 2000 વર્ષ જૂનુ આ આકર્ષણ સરકાર કોઇ ઉચિત પગલા ભરે તે પહેલા જ રેતીના ઢુવામાં ડુબવાની શરૂઆત થવા મંડ્યું છે. સરકાર દ્વારા 2006થી દર વર્ષે આ તળાવમાં પાણીને રીફિલ કરવામાં આવી રહ્યું છે. જો કે આ વખતે આ કામમાં થોડું મોડુ થયુ હોવાનો ગણગણાટ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી નીહાળીએ ડ્રેગનની ગોદમાં રણની વચ્ચે છૂપાયેલુ અર્ધચંદ્રાકારના તળાવના સૌંદર્યને.

રેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ

-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11

Click it and Unblock the Notifications