કલાના જાદૂથી ગાયબ થઇ જાય છે આ જનાબ, જુઓ તસવીરો
ગાયબ થવું એ કોઇ ચમત્કારથી ઓછું નથી, પરંતુ ટેક્નોલોજીની મદદથી ગાયબ થવું પોતાની માટે એક મોટા આવિષ્કાર સમાન હશે, પરંતુ ચીનના લિયો બોલિન ના તો કોઇ શક્તિ કે ના તો કોઇ ટેક્નોલોજીની મદદથી ગાયબ થાય છે, તેઓ પોતાની કલાના જાદૂ થકી આવું કરી રહ્યાં છે. લિયુ બોલિન એક કલાકાર છે, જે રંગોના માધ્યમથી પોતાની કલાનું પ્રદર્શન કરે છે. 1995માં લિયો બોલિને શોંગડોન કોલેજમાંથી સ્નાનકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ સેન્ટ્રલ એકેડમી ઓફ ફાઇન આર્ટ, બેઇજિંગમાંથી 2001માં માસ્ટર ઓફ ફાઇન આર્ટનો અભ્યાસ કર્યો.
ખરા અર્થમાં તે ગાયબ નથી થતાં પરંતુ તે એવા કલર્સ કોમ્બિનેશનનો પ્રયોગ કરે છે કે જેનાથી એવું લાગે છે કે તે ગાયબ થઇ ગયા છે. જો તમે નીચે આપવામાં આવેલી તસવીરોમાની કેટલીક તસવીરોને ધ્યાનથી નિહાળશો તો એવું જ લાગશે કે તે ગાયબ થઇ ગયા છે. લિયુ બોલિનને ઇનવિઝિબલ મેન પણ કહેવામાં આવે છે.

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન

લિયુ બોલિન ઇનવિઝિબલ મેન













Click it and Unblock the Notifications
