Sri Lanka Crisis Live: ભારતે શ્રીલંકાને મોકલી માનવતાવાદી સહાય
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં સ્થિતિ વણસી ગઈ છે, આ સમાચાર સાથે સંબંધિત દરેક અપડેટ લાઈવ વાંચો-
નવી દિલ્લીઃ ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં સ્થિતિ વણસી ગઈ છે, જ્યાં આર્થિક સંકટની સાથે આખો દેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. પરિસ્થિતિને જોતા ત્યાંની સરકારે ઈમરજન્સી જાહેર કરી દીધી હતી, પરંતુ બેકાબૂ ભીડ કોઈની વાત સાંભળવા તૈયાર નથી. બીજી તરફ શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ પણ રાજીનામું આપી દીધું છે, આવી સ્થિતિમાં ત્યાં રાજકીય સંકટ ઊભું થયું છે. પાડોશી દેશ હોવાના કારણે ભારત સરકાર પણ આ બાબત પર સતત નજર રાખી રહી છે. આ સમાચાર સાથે સંબંધિત દરેક અપડેટ લાઈવ વાંચો-

READ MORE












Click it and Unblock the Notifications
