અમેરિકામાં વીડિયોમાં કેદ થયું 'ક્રિચર' જેવું પ્રાણી
[વીડિયો] અમેરિકાના દક્ષિણી કૈરોલિના શહેરમાં એક મહિલાએ કંઇક એવું પ્રાણી જોઇ લીધું કે ભયભીત થઇ ઊઠી. આપે બિપાસા બાશુનું હોરર મૂવી ક્રિચર તો જોયું જ હશે, અથવા તો હોલીવુડનું અમેઝિંગ સ્પાઇડરમેન, તેમાં વિલેન જે રીતે વિશાળકાય ઘરોળીનું રૂપ ધારણ કરી લે છે તે રીતે આ મહિલા પણ આવું જ પ્રાણી જોઇને ચોંકી ઊઠી છે.

સ્મૂમટર શહેરની પાસે રહેનારી મહિલા સારા બેરાએ દાવો કર્યો છે કે તેણે પોતાના મોબાઇલમાં આ ઘરોળી રૂપના દાનવને કેદ કરી લીધો છે. તેના પગના પજામાં ત્રણ આંગળીઓ છે. આ જાનવર છેલ્લા 30 વર્ષોમાં કાદવકીચડવાળા વિસ્તારોમાં જોવા મળ્યું છે.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
